કેરળની આર્ટમાં નવરસ, રજૂ કરી તલવારબાજી અને અંગકસરત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કેરળ ટુરિઝમની ઈવેન્ટમાં રજૂ કરાયેલ ડાન્સ)
અમદાવાદ: કેરળ ટુરિઝમની ઈવેન્ટ દરમિયાન કેરળના વિવિધ ડાન્સ ફોર્મ ઈવેન્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કેરળના આર્ટિ‌સ્ટ દ્વારા પરંપરાંગત ડ્રેસમાં નવરસ, કથકલી, મોહિ‌નીઅટ્ટમ, કલારિપટ્ટુ માર્શલ આર્ટનું પરફોર્મન્સ રજૂ કરાયું હતું. નવરસમાં આર્ટિ‌સ્ટે જીવનના જે નવરસ છે તેને ડાન્સ દ્વાર રજૂ કર્યા હતા. કથકલી અને મોહિ‌ની અટ્ટમમાં કેરાલિયન આર્ટિ‌સ્ટ્સે પરંપરાગત ડાન્સ કર્યો હતો અને માર્શલ આર્ટમાં છોકરાઓ દ્વારા તલવારબાજી અને અંગકસરત કરવામાં આવી હતી.
તસવીરો માટે ફોટો સ્વાઈડ કરો
તસવીરો-વિજય સોનેજી, અમદાવાદ