આખા દેશમાંથી ફક્ત કાંકરિયા ઝૂમાં સફળ થયો એક પ્રયોગ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની સિદ્ધિઅમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના પાંજરામાં જન્મેલા ૧૮ જેટલાં પેલિકન પક્ષીઓ હવે યુવાનીના ઉંબરે આવી જતાં તેમની વિશાળ પાંખો ફેલાવી ઊડી રહ્યાં છે. રસપ્રદ વાત એ છે કે, દેશભરમાં માત્ર કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં જ પેલિકન્સના ‘કેપ્ટિવ બ્રીડિંગ’ (બંધ પાંજરામાં જન્મ)નો પ્રયોગ સફળ નીવડ્યો છે.

તસવીરો : કલ્પિત ભચેચ, અમદાવાદ