અ'વાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા નિકળી, વીડિયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની જળયાત્રા નિકળી હતી. જેમાં સાબરમતી નદીનાં કાઠે જળાભિષેક કરાવવામાં આવ્યો હતો. ભક્તોને દર્શન આપવા વાજતે-ગાજતે મોસાળ એવા સરસપુરમાં ભગવાન જગન્નાથને પધારાવવામાં આવ્યાં હતાં. સમગ્ર શહેરનાં ભક્તો ભગવાન જગન્નાથની આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યાં હતા.જ્યારે ભક્તો ભાવવિભોર થઈ ખુબજ નાચ્યાં પણ હતા. વીડિયો- નિલકંઠ વાસુકિયા