જગન્નાથ રથયાત્રાનું પેજ ફેસબુક પર હીટ, કરો ઓનલાઈન દર્શન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઈ-દર્શન: ૪૪૬ વર્ષ જૂનો રસપ્રદ ઇતિહાસ અપલોડ કરાશે
- રથયાત્રાનું પેજ ખૂલતાં જ ૧૧૬ લાઇક્સ આવી
- રથયાત્રાના ફોટોગ્રાફ્સ પણ અપલોડ કરાયા


ધાર્મિ‌ક સંસ્થાઓ, ટ્રસ્ટો પોતપોતાના એકાઉન્ટ ફેસબુક અને ટ્વીટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટસ પર બનાવી દીધા છે. હાલમાં રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વર્ચ્યુઅલ વર્લ્ડમાં પણ રથયાત્રાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જગન્નાથ મંદિર દ્વારા તેનું સત્તાવાર ફેસબુક પેજ શરૂ કરાયું છે. આ પેજ શરૂ થતાંની સાથે જ ૧૧૬ જેટલી લાઇક્સ આવી છે.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...