તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી પર પડદો ‘ખુલ્યો’ ને થયો ઘટસ્ફોટ, જૂઓ તસવીરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના ગાંધીઆશ્રમ સંકુલમાં આવેલ સ્મારક સંગ્રહાલયમાં પ્રદર્શિ‌ત કરાયેલ રાષ્ટ્રપિતાના નેતૃત્વમાં ૧૯૩૦માં નીકળેલી ઐતિહાસિક દાંડીયાત્રાનું તૈલચિત્ર યોગ્ય જાળવણીના અભાવે ક્ષતિગ્રસ્ત થઈ જતાં તેની ઉપર પડદો ઢાંકી દેવામાં આવ્યો છે. અલબત્ત મુલાકાતીઓ કુતૂહલવશ પડદો ઊંચો કરી ચિત્ર જુએ છે. શું આ ચિત્રને પુન: તૈયાર કરી ન શકાય?