બોલિવૂડની ફિલ્મોએ IPLને કર્યું ક્લિન બોલ્ડ, થિયેટર્સ થયા ફુલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઈપીએલ કે ફિલ્મ બેમાંથી કોણ કોના પર ભારી પડશે? રસાકસી ભરી સિઝનમાં એક રસપ્રદ સવાલ છે. ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભલે મેચનો રોમાંચ છવાયો હોય પણ હાલમાં રિલીઝ થયેલ 'બોમ્બે ટોકિઝ’ અને 'શૂટ આઉટ એટ વડાલા’ જોવા થિયેટર્સ ફુલ જઈ રહ્યા છે. ૨૬ મે સુધી આઈપીએલ ચાલશે. આ મહિ‌નામાં કરન જોહર, અર્જુન કપૂર, કંગના રાણાવત, સૈફઅલી ખાનની ફિલ્મ્સ રિલીઝ થવાની છે. ફિલ્મ્સને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આઈપીએલના રસિયા ઓનલાઈન સ્કોર કે મેચ અપડેટથી કામ ચલાવી લે છે. આમ, ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર હવે આઈપીએલ મેચિસ ભારે નથી પડતી.

આગળ વાંચો, ફિલ્મનો બિઝનેસ સારો