અ'વાદના પશ્વિમની શાન એવા વસ્ત્રાપુર તળાવમાં ગટરનું પાણી!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વસ્ત્રાપુર તળાવમાં વેકેશનના દિવસોમાં જ રિનોવેશનના નામે રાઈડ્સ બંધ કરી દેવાઈ છે. આ તળાવમાં ગટરની ડ્રેનેજ લાઈન જોડી દેવાતાં તળાવમાં દુર્ગંધ મારતું પાણી ભરાઈ ગયું છે. જેને લીધે હવે તો અમદાવાદના પશ્વિમ વિસ્તારની શાન ગણાતાં આ તળાવના બગીચામાં આવવાનું પણ લોકો ટાળી રહ્યાં છે.

તસવીરઃ શૈલેષ સોલંકી