• Gujarati News
  • Gold Imports Stop, 50 And 100 Grams Coin Selling Stop

સોનાની આયાત બંધ, ઘરેણાંનો ૨૦ દિવસ ચાલે તેટલો સ્ટોક, ભાવમાં વધારો?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ૦ અને ૧૦૦ ગ્રામના સોનાના સિક્કાઓનું વેચાણ બંધ કરી દેવાયું
- રિઝર્વ બેંકની નીતિના કારણે સોનાની આયાત બંધ
- સોનીઓ અત્યારે રિસાઈકલ ગોલ્ડ પર નિર્ભર


રિઝર્વ બેંકે સોનાની આયાત કરતી નોમિનેટેડ બેંક્સને આયાત કરવા પર નિયંત્રણો લગાવી દેતાં દેશમાં સોનાની આયાત બંધ થઈ છે. સોનીઓએ આયાત માટે જે ઓર્ડર આપેલા છે તે રદ થતાં સોનીઓએ મંગળવારથી પ૦ અને ૧૦૦ ગ્રામના સોનાના સિક્કાનું વેચાણ બંધ કરી દીધું છે. ઘરેણાં ૨૦ દિવસ ચાલે તેટલો સ્ટોક છે. આ બધાના કારણે કેટલાંક બજારોમાં સોનાના ભાવમાં અલગ અલગ દુકાન દીઠ ભાવમાં વધારો પણ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકે કન્સાઇન્મેન્ટ બેઝીસ પર બેંકોને સોનાની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે.

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...