દેવા હો દેવા...

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એનઆઈડી ખાતે સ્ટુડન્ટ્સ દ્વારા ગણેશ મહોત્સવનું ઉલ્લાસ સાથે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્ટુડન્ટ્સ દ્વારા વિવિધ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્સાહ સાથે ભાગ પણ લીધો હતો.