'દિવ્ય ભાસ્કર’ અને 'એઇમ્સ’ના ઉપક્રમે ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાયાબિટીસને કારણે થતાં હૃદયરોગ, કિડની ફેલ્યોર, લકવો, અંધાપો અને જ્ઞાનતંતુના જેવા રોગો અંગે સમયસર નિદાન કરી શકવાના આશયથી 'દિવ્યભાસ્કર’ અને 'એઇમ્સ હોસ્પિટલ’ના સંયુક્ત ઉપક્રમે ૨ અને ૩ જૂન દરમિયાન ફ્રી ડાયાબિટીસ ચેક-અપ કેમ્પનું આયોજન કરાયું છે. એઇમ્સ હોસ્પિટલ ખાતે સવારે ૭.૩૦ વાગ્યાથી યોજાનારા કેમ્પમાં ડો. ઓમપ્રકાશ મોદી, ડો. અખિલ મુકીમ અને ડો. દિવ્યાંગ બ્રહ્મભટ્ટ દ્વારા તપાસ કરવામાં આવશે. આ કેમ્પમાં ફ્ાસ્ટિંગ સુગર, પોસ્ટ લન્ચ બ્લડ સુગર, આંખના નિષ્ણાત ડોકટર્સ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. રજિસ્ટ્રેશન કરાવવા ૦૭૮૭૮૭ ૯૭૮૨૮ અને ૨૪ ઉપર સંપર્ક કરી શકશે.