અમદાવાદમાં વિદેશી જાનૈયાઓ રંગાયા ભારતીય રંગમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં શહેરમાં એક અનોખા લગ્ન યોજાઈ ગયા. આ લગ્નની રંગત જ કંઈ ઓર હતી. એનઆરજી કન્યા નૂપુર અને સ્વીડિશ વરરાજા જોનના લગ્નમાં વિદેશી જાનૈયાઓ ભારતીય રંગે રંગાઈ ગયા હતાં...લે જાયેંગે...લે જાયેંગ... કન્યાનું ઘર જેમ જેમ નજીક આવતું ગયું તેમ તેમ સ્વીડિશ મહેમાનો ભારે મસ્તીથી નાચતાં જોવા મળતાં હતાં. (વધુ તસવીરો માટે આગળ ક્લિક કરો)