અ'વાદી પટેલે વિકસાવી વિમાની સિસ્ટમ, ફ્લાઈટ થશે સીધી લેન્ડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આકાશમાં ચક્કર માર્યા વગર ફ્લાઈટ સીધી લેન્ડ થશે
- સુવિધા: અમદાવાદના પ્રશાંત પટેલે વિકસાવેલી કન્ટિન્યુસ ડિસેન્ટ ઓપરેશન સિસ્ટમ લોન્ચ કરાઈ
- ફ્યુઅલનો ખર્ચ ઘટતા વિમાની મુસાફરી પણ લગભગ સસ્તી થશે


અમદાવાદ એરપોર્ટ પર આવતી ફ્લાઈટ સીધી સમયસર લેન્ડ થઈ શકે તે માટેની સિસ્ટમ વિકસાવાઈ રહી છે. આ સિસ્ટમના કારણે મોટાભાગની ફ્લાઈટને અમદાવાદના આકાશમાં ચક્કર નહીં લગાવવા પડે અને પેસેન્જરનો સમય બચશે. ગ્રીન અમદાવાદ માટે લોન્ચ થઈ રહેલા આ પ્રોજેક્ટથી અમદાવાદમાં એરક્રાફટ દ્વારા ઉત્સર્જિત થતાં કાર્બનમાંથી ૩૦ હજાર ટનનો બચાવ થશે જેથી અમદાવાદમાં પ્રદૂષણમાં ઘટાડો થશે.

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...