તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'સંસ્થાઓ સેલ્ફ સસ્ટેઇન્ડ બનો’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'કુદરત પાસે બધો જ ડેટા રહેલો છે’
‡
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાયેલ ૧૮મી સોશિયલ ઇનોવેશન કોન્ફરન્સનો વિષય 'સોશિયલ ઇનોવેશન - એક્સિસ્પરીઅન્સ, લેસન્સ એન્ડ ઇ‌મ્પ્લિકેશન ’ રાખવામાં આવ્યો હતો. આ પ્રકારની ઇનોવેશન કોન્ફરન્સની શરૂઆત ૧૯૯૪ના વર્ષમાં થઇ હતી, જેમાં પ્રોસ્પેરિટી થ્રુ ઇનોવેશન, સક્સેસ થ્રુ ઇનોવેશન, મેનેજિંગ ઇનોવેશન, ક્રિએટિંગ ઇનોવેશન , ઇન્સ્પાઈરિંગ ઇનોવેશન જેવા વિષયો પર કોન્ફરન્સ યોજાઇ ચુકી છે.

આ વખતની કોન્ફરન્સમાં ઇનોગરલ સેશનમાં આઇઆઇટી મદ્રાસના પ્રો.ડો.અશોક ઝુનઝુનવાલાએ સોશિયલ ઇનોવેશનમાં ટેક્નોલોજીના ઉપયોગ વિશે વાત કરી. સુબીક્શાના ચેરમેન એમ કુનહમ્મદ માસ્ટરે 'સોશિયલ ઇનોવેશન - એિક્સ્પરીઅન્સ એન્ડ લેસન્સ’ વિષય પર વાત કરી હતી.