તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવાળીમાં જ જોવા મળતું રોશની અને રંગોળીનું મનમોહક સાયુજ્ય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવાળીમાં પ્રગટાવવામાં આવતા દીવા આપણને પ્રેરણા આપે છે જીવનના અંધકારમાંથી ઉજાસ તરફ, પ્રકાશ તરફ પ્રયાણ કરવાની. તેવી જ રીતે રંગોળી એ જીવનને કલરફુલ, આનંદમય બનાવવાનું પ્રતીક છે. આવી મનમોહક રંગોળી અને તેના પર પ્રગટાવેલા દીવા જોઈને તો આખા વર્ષનો થાક ઊતરી જાય

... તસવીર : પંકજ શુકલ