અમેરિકા જવાની ઘેલછાઃ ૨૧ વર્ષની યુવતી ;૬૮\'ના બાપા સાથે પરણવા તૈયાર!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકા જવાની છેલછા, ૨૧ વર્ષે પણ ૬૮નો મુરતિયો ચાલશે
૬૮ વર્ષીય વૃદ્ધ સાથે લગ્ન કરવા પપ કન્યાઓ લાઈનમાં
ધોરણ છ પાસથી લઇને એમબીબીએસ સુધીની કન્યાઓએ લગ્ન કરવા માટે લાઇન લગાવી


આપણા ગુજરાતી યુવક યુવતીઓની અમેરિકા જવાની ઘેલછા એટલી બધી હોય છે કે તેઓ તેના માટે કોઇ પણ પગલુ લેવા માટે તૈયાર થઇ જતા હોય છે. તેમાંય જો અમેરિકાની કન્યા કે વર મળતો હોય તો યુવતીઓ કે યુવાનો તેની સાથે આંખો બંધ કરીને પરણવા તૈયાર થઇ જતા હોય છે.

જોકે, આ ઘેલછાની હદ તો ત્યારે થઇ કે અમેરિકા સ્થાયી થયેલા એક વૃદ્ધે અમદાવાદમાં આવીને લગ્ન વિષયક જાહેરાત આપતાં તેમની સાથે પરણવા માટે ૨૧ વર્ષની કોડભરી કન્યાથી લઇને ૭૧ વર્ષની વૃદ્ધાઓ મળી કુલ પપ મહિ‌લાઓએ લાઇન લગાવી છે જેમાં ધોરણ છ પાસથી લઇને એમબીબીએસવાળી લગ્નોત્સુક યુવતીઓ,મહિ‌લાઓ અને વૃદ્ધાઓનો સમાવેશ થાય છે.

આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ