SBSના ૧૮૦ વિદ્યાર્થીઓને પદવી અપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં શાંતિ બિઝનેસ સ્કૂલનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાઇ ગયો, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેનેજમેન્ટ (પીજીપીએમ) ૨૦૧૨-૧૪ના અને પીજીપીએમ એક્ઝિક્યુટિવ ૨૦૧૨-૧૩ના ૧૮૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ તમામ વિદ્યાર્થીઓને સારી કંપનીમાં પ્લેસમેન્ટ મળી ચૂક્યુ છે. ચિરિપાલ ગ્રૂપના ચેરમેન વેદપ્રકાશ ચિરિપાલના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

જવાબદારી વધી ગઇ
ઓલ રાઉન્ડ એક્સેલેન્સ ઇન ધ પ્રોગ્રામ માટે મને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. આ ગોલ્ડ મેડલ સાથે મારી જવબાદારીમાં પણ વધારો થયો છે. જો કોલેજમાં ક્લાસમાં પૂરતું ધ્યાન આપવામાં આવે તો એક્ઝામમાં સારા ટકા ચોક્કસ મેળવી શકાય- પાર્થ ત્રિવેદી, ગોલ્ડમેડાલિસ્ટ, સ્ટુડન્ટ ઓફ શાંતિ બિઝનેસ સ્કૂલ (પીજી પ્રોગ્રામ)