પૂર્વ કેન્દ્રીય મંત્રી મગનભાઈ બારોટને કોંગી આગેવાનોની શ્રદ્ધાંજલિ

કોંગ્રેસે મગનભાઈ બારોટના અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Dec 28, 2011, 12:09 AM
congress give tribute to maganbhai barot
ભારત સરકારના પૂર્વ નાણાપ્રધાન અને ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન મગનભાઈ બારોટના અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં કોંગ્રેસના આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે સદ્ગતના કોંગ્રેસના વિચારો પ્રત્યેની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, તેઓ હંમેશાં ગરીબ અને શ્રમિકોના પ્રશ્નો માટે ઉમદા વકીલ હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિ‌લ, કેમ્પેઇન કમિટીના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ સદ્ગતના અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં છે.

X
congress give tribute to maganbhai barot
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App