મહિલાને સેક્સ માણતો વીડિયો ઉતારીને રૂપિયા કમાવાની ઓફર થઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પતિના મિત્ર દ્વારા સેક્સ માણતો વીડિયો ઉતારવાથી ખૂબ પૈસા મળશે તેવી લાલચ અપાઈ હતી

- અશ્લીલ વીડિયો મુદ્દે પતિ સામે ફરિયાદ

- અઘટિત માગણીથી કંટાળેલી મહિ‌લાએ પતિને જાણ કરવા છતાં તેણે ધ્યાન નહીં આપતા તેણે પતિ અને મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી


સરદારનગરમાં રહેતી એક મહિ‌લાને તેના પતિના મિત્રએ સેક્સ માણતો વીડિયો ઉતારીને રૂપિયા કમાવવાની ઓફર કરી હતી.આવી અઘટિત માંગણીઓથી પરેશાન મહિ‌લાએ તેના પતિને આ વાતની જાણ કરી પરંતુ તેના પતિની પણ તેમાં સહમતી હોવાની શંકા પત્નીને જતા તેણે તેના પતિ અને તેના મિત્ર સામે ગુનો નોંધાવ્યો હતો.આ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિ‌તી પ્રમાણે સરદારનગર વિસ્તારમાં રહેતી શિવાની(નામ બદલ્યું છે)ના પતિ આતીસભાઇ નોકરી નહીં મળતા જમીન દલાલી કરતા હતા.પરંતુ તેમાં તેને કોઇ ખાસ સફળતા મળતી ન હતી.આતીશભાઇનો મિત્ર અવિનાશ ટેલુભાઇ ડીસુજા મૂળ ગાંધીનગરમાં રહેતો હોવાથી તે જ્યારે અમદાવાદ આવતો ત્યારે આતીશભાઇના ઘરે આવતો હતો.

વધુ સમાચાર વાંચવા માટે ઇમેજ સ્લાઇડર પર ક્લિક કરો