ઇશરત કેસમાં આઇપીએસ પી. પી. પાંડે ભાગેડુ છે : સીબીઆઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇશરત કેસ : ચાર્જશીટ રજૂ ન કરવાની દલીલ
સિંઘલની ડિફોલ્ટ જામીન અરજી પર ચુકાદો સોમવારે
ઇશરત જહાં કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ માટેની ૯૦ દિવસની મુદત પૂરી થઈ હોવા છતાં ચાર્જશીટ રજૂ ન કરતા આઇપીએસ અધિકારી ગિરીશ સિંઘલે સીબીઆઈ કોર્ટમાં ડિફોલ્ટ જામીન માટે અરજી કરી હતી, જેની સુનાવણી શુક્રવારે પૂરી થતાં આ મામલે ચુકાદો સોમવારે જાહેર કરવાનો આદેશ સીબીઆઇ કોર્ટે કર્યો છે.
આગળ વાંચો, સ્પેશિયલ કોર્ટમાં સીબીઆઈએ કેમ પી.પી. પાંડેને ભાગેડુ જાહેર કર્યા