Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » ધોલેરા 'SIR'માં બનશે 5 હજાર મેગાવોટનો સોલાર પાર્ક, CMની સૈદ્ધાંતિક મંજૂરી,cm approves worlds largest solar park project that to be developed in dholera sir

ધોલેરા 'SIR'માં બનશે 5 હજાર મેગાવોટનો સોલાર પાર્ક, CMની મંજૂરી

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 06:54 PM

વિશ્વના સૌથી મોટા આ સોલાર પાર્કમાં 25000 કરોડનું રોકાણ થવાની સંભાવના છે અને 20 હજાર લોકોને રોજગારીની તકો મળશે

  • ધોલેરા 'SIR'માં બનશે 5 હજાર મેગાવોટનો સોલાર પાર્ક, CMની સૈદ્ધાંતિક મંજૂરી,cm approves worlds largest solar park project that to be developed in dholera sir
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મુખ્યમંત્રીએ વિશ્વના સૌથી વિશાળ 5000 મેગાવોટના સોલાર પાર્કની સ્થાપનાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

    અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધોલેરા SIR(સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન)માં વિશ્વના સૌથી વિશાળ 5000 મેગાવોટના સોલાર પાર્કની સ્થાપના ની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં 175 ગીગાવોટ ઉર્જા બિન પરંપરાગત સ્ત્રોત દ્વારા ઉત્પાદન કરવાનો જે મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે,આ વિશાળ સોલાર પાર્ક દ્વારા આગવું પ્રદાન આપશે.

    25 હજાર કરોડનું થશે રોકાણ


    ધોલેરા સર પર્યાવરણ પ્રિય ગ્રીન ફિલ્ડ ટેકનોલોજી આધારિત વિકસિત થવાનો છે, જેમાં આ સોલાર પાર્ક પૂરક બનશે. આ સોલાર પાર્ક ધોલેરા સરના ખંભાતના અખાતમાં 11000 હેક્ટરમાં આકાર પામશે. આ સોલાર પાર્કમાં 25000 કરોડનું રોકાણ થવાની સંભાવના છે. આ સોલાર પાર્ક બનવાને કારણે 20 હજારથી વધુ લોકોને રોજગારની તકો મળશે. માત્ર એટલું જ નહીં, ધોલેરા ઇન્ટરનેશનલ સીટી અને આસપાસના વિસ્તારોમાં મેન્યુફેક્ચરિંગ ફેસેલિટીઝની તકો પણ વિશાળ પાયે ખુલશે.

    આગળ જુઓ ધોલેરા સરના વધુ ફોટોઝ

  • ધોલેરા 'SIR'માં બનશે 5 હજાર મેગાવોટનો સોલાર પાર્ક, CMની સૈદ્ધાંતિક મંજૂરી,cm approves worlds largest solar park project that to be developed in dholera sir
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આ સોલાર પાર્ક ધોલેરા સરના ખંભાતના અખાત માં 11000 હેક્ટરમાં આકાર પામશે
  • ધોલેરા 'SIR'માં બનશે 5 હજાર મેગાવોટનો સોલાર પાર્ક, CMની સૈદ્ધાંતિક મંજૂરી,cm approves worlds largest solar park project that to be developed in dholera sir
    આ સોલાર પાર્કમાં 25000 કરોડનું રોકાણ થવાની સંભાવના છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ