ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad» જાપાન કોલિંગ સેમિનારમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતોની હાજરી l Swaminarayan Saints remained present in Japan Calling Seminar

  જાપાન કોલિંગ સેમિનારમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતોએ જાપાનના પ્રતિનિધિઓને આવકાર્યા

  DivyaBhaskar.com | Last Modified - May 01, 2018, 12:41 PM IST

  જાપાન કોલિંગ સેમિનારમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગરના સંતોએ જાપાનીઝ મહેમાનોને આવકાર્યા હતા
  • શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર ખાતેના સંતોએ જાપાન કોલિંગ કાર્યક્રમમાં જાપાનના પ્રતિનિધિઓને આવકાર્યા હતા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર ખાતેના સંતોએ જાપાન કોલિંગ કાર્યક્રમમાં જાપાનના પ્રતિનિધિઓને આવકાર્યા હતા.
   અમદાવાદ. જાપાન અને ભારત વચ્ચે પર્યટન-પ્રવાસને ઉત્તેજન આપવા 'જાપાન કોલિંગ' નામનું એક પ્રદર્શન સોમવારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એએમએ) ખાતે યોજાયું હતું. આ પહેલનું ઈન્ડો જાપાન ફ્રેન્ડશીપ એસોસિયેશન (આઈજેએફએ)- ગુજરાત, જાપાન ઈનોવેશન એન્ડ સ્ટડી સેન્ટર (જેઆઈએસસી) તથા એએમએ દ્વારા સંયુક્ત રીતે આયોજન કરાયું હતું. આ જાપાન કોલિંગ સેમિનાર કાર્યક્રમમાં એએમએ ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર ખાતેના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના પ્રતિનિધિ તરીકે મંદિરના મહંત શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામીએ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જાપાનના મુંબઈ ખાતેના કોન્સ્યુલેટ જનરલ શ્રી રયોજી નોદા અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી કેનીચી યોકાનોને ભારતીય સંસ્કૃતિ મુજબ આવકાર્યા હતા તથા મોમેન્ટો એનાયત કર્યો હતો.
  • આ પ્રસંગે મંદિરના મહંત શ્રી ભગવતપ્રિયદાસજીએ જાપાનીઝ કોન્સ્યુલેટ જનરલને મોમેન્ટો આપ્યો હતો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ પ્રસંગે મંદિરના મહંત શ્રી ભગવતપ્રિયદાસજીએ જાપાનીઝ કોન્સ્યુલેટ જનરલને મોમેન્ટો આપ્યો હતો.
   અમદાવાદ. જાપાન અને ભારત વચ્ચે પર્યટન-પ્રવાસને ઉત્તેજન આપવા 'જાપાન કોલિંગ' નામનું એક પ્રદર્શન સોમવારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એએમએ) ખાતે યોજાયું હતું. આ પહેલનું ઈન્ડો જાપાન ફ્રેન્ડશીપ એસોસિયેશન (આઈજેએફએ)- ગુજરાત, જાપાન ઈનોવેશન એન્ડ સ્ટડી સેન્ટર (જેઆઈએસસી) તથા એએમએ દ્વારા સંયુક્ત રીતે આયોજન કરાયું હતું. આ જાપાન કોલિંગ સેમિનાર કાર્યક્રમમાં એએમએ ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર ખાતેના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના પ્રતિનિધિ તરીકે મંદિરના મહંત શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામીએ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જાપાનના મુંબઈ ખાતેના કોન્સ્યુલેટ જનરલ શ્રી રયોજી નોદા અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી કેનીચી યોકાનોને ભારતીય સંસ્કૃતિ મુજબ આવકાર્યા હતા તથા મોમેન્ટો એનાયત કર્યો હતો.
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Ahmedabad Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: જાપાન કોલિંગ સેમિનારમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતોની હાજરી l Swaminarayan Saints remained present in Japan Calling Seminar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  X
  Top