૫૧

75 નગરપાલિકા પૈકી બીજેપીને 47, કોંગ્રેસને 16, 1 એનસીપી, 1 બહુજન સમાજ પક્ષ, 6 નગર પાલિકા મિશ્ર અને 4 નગર પાલિકા અપક્ષને મળી
75 નગરપાલિકા પૈકી બીજેપીને 47, કોંગ્રેસને 16, 1 એનસીપી, 1 બહુજન સમાજ પક્ષ, 6 નગર પાલિકા મિશ્ર અને 4 નગર પાલિકા અપક્ષને મળી

devendra dabhi

Feb 19, 2018, 09:58 AM IST

અમદાવાદઃ આજે 75માંથી 74 નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જ્યારે જાફરાબાદ નગરપાલિકા પહેલેથી જ ભાજપે બિનહરિફ જીતી લીધી હતી. આમ કુલ 75 નગરપાલિકા પૈકી બીજેપીને 47, કોંગ્રેસને 16, 1 એનસીપી, 1 બહુજન સમાજ પક્ષ, 6 નગર પાલિકા મિશ્ર અને 4 નગર પાલિકા અપક્ષને મળી છે.

નોંધનીય છે કે, કુલ 2064 બેઠકોમાંથી બોરિયાવીના એક વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારનું નિધન થતા આ વોર્ડની 4 બેઠકોની ચૂંટણી હવે પછી કરવામાં આવશે.

કોને મળી કેટલી બેઠક

બીજેપી 1167

કોંગ્રેસ 630

બહુજન સમાજ પાર્ટી 15

એનસીપી 28

અન્ય 18

અપક્ષો 202

-----------------------------

કુલ બેઠકો 2060

આગળ જાણો જિલ્લાવાર પાલિકા ચૂંટણીમાં કોનો થયો વિજય

X
75 નગરપાલિકા પૈકી બીજેપીને 47, કોંગ્રેસને 16, 1 એનસીપી, 1 બહુજન સમાજ પક્ષ, 6 નગર પાલિકા મિશ્ર અને 4 નગર પાલિકા અપક્ષને મળી75 નગરપાલિકા પૈકી બીજેપીને 47, કોંગ્રેસને 16, 1 એનસીપી, 1 બહુજન સમાજ પક્ષ, 6 નગર પાલિકા મિશ્ર અને 4 નગર પાલિકા અપક્ષને મળી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી