ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City» હેલ્મેટ પહેરવાનું ભૂલી જવાની કુટેવને આ ગુજ્જુએ હલ કરી, કર્યું આ ઈનોવેશન | engineering student innovation for bike start if wear helmet

  હેલ્મેટ પહેરવાનું ભૂલી જવાની કુટેવને આ ગુજ્જુએ હલ કરી, કર્યું આ ઈનોવેશન

  DivyaBhaskar.com | Last Modified - May 16, 2018, 04:23 PM IST

  જ્યાં સુધી તમે હેલ્મેટ નહીં પહેરો ત્યાં સુધી તમારું બાઈક કે સ્કૂટર ચાલુ નહીં થાય
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   તમે હેલ્મેટ પહેરવાનું ભૂલી જતાં હોવ છો કારણ પહેરવાની ટેવ નથી

   અમદાવાદ: તમે હેલ્મેટ પહેરવાનું ભૂલી જતાં હોવ છો કારણ પહેરવાની ટેવ નથી. ત્યારે હેલ્મેટ પહેર્યો છે કે નહીં તેની ખુદ બાઈક કે સ્કૂટર ચલાવનારને જ ખબર નથી હોતી. ત્યારે તેનો રસ્તો એન્જિનિયરિંગ સ્ટુડન્ટે શોધી લીધો છે. જ્યાં સુધી તમે હેલ્મેટ નહીં પહેરો ત્યાં સુધી તમારું બાઈક કે સ્કૂટર ચાલુ નહીં થાય. તમારી ભૂલી જવાની આદતને યાદ કરાવવાનું કામ એન્જિનિયરિંગ સ્ટુડન્ટે કરી દીધું છે. તેણે કરેલા ઈનોવેશનથી તમારે ફરજીયાત હેલ્મેટ પહેરવો પડશે. સાથે જ ગુજરાતમાં હેલ્મેટ ન પહેરવાના કારણે થતાં દંડથી પણ બચી શકશો.

   સેફ્ટી હેલ્મેટ

   22 વર્ષીય દિપેન કણસોદરિયાએ એક એવી સિસ્ટમ ડિઝાઈન કરી છે જેનાથી તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો બાઈક કે સ્કૂટર ચાલુ નહીં કરી શકો. નવજુવાનીઓના બાઈકિંગ શોખ અને વાલીઓની ચિંતાને ધ્યાને લઈને રાઈડર્સની સેફ્ટી હેલ્મેટની એક સિસ્ટમ વિકસાવી છે. જેમાં હેલ્મેટ પહેરવા સિવાય ચાલક પાસે કોઈ આરો નહીં રહે. હેલ્મેટ પહેર્યું હશે તો જ એન્જિન કામ કરશે. હેલ્મેટમાં લાગેલું સેન્સર એક્ટિવ થતાં વાયરલેસ મોડ્યુલ ઈગ્નિશન થશે અને હેલ્મેટ હશે તો જ એન્જિન ચાલુ થશે.   હેલ્મેટ કે બાઈક-સ્કૂટર ચોરાય તો શું કરવું

   હેલ્મેટ પહેરવાથી જ બાઈક સ્ટાર્ટ થતું હોય ત્યારે તેનું મહત્વ કેટલું હોય તે સમજી શકાય. પરંતુ જો હેલ્મેટ કે બાઈક-સ્કૂટર જ ખોવાઈ કે ચોરાઈ જાય તો? બસ આ વાતનું ધ્યાન રાખીને એન્જિનિયરિંગ સ્ટુડન્ટે ખાસ ફિચર ઉમેર્યું છે. હેલ્મેટ કે બાઈક-સ્કૂટરનું લોકેશન ટ્રેસ કરી શકાય છે. મોબાઈલથી મેસેજ કરીને ખોવાયેલા હેલ્મેટ કે બાઈક-સ્કૂટરને બંધ કરી શકો છો. બાઈકમાં સેન્સર અને સિમકાર્ડ ફિટ કરીને આ કામ પાર પાડી શકાય છે તેવો એન્જિનિયરિંગ સ્ટુડન્ટનો પ્લાન છે.

   આગળની સ્લાઈડ્સ 6 હજારનો ખર્ચ અને 3 મહિનાની મહેનત...

  • હેલ્મેટ પહેર્યો છે કે નહીં તેની ખુદ બાઈક કે સ્કૂટર ચલાવનારને જ ખબર નથી હોતી
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   હેલ્મેટ પહેર્યો છે કે નહીં તેની ખુદ બાઈક કે સ્કૂટર ચલાવનારને જ ખબર નથી હોતી

   અમદાવાદ: તમે હેલ્મેટ પહેરવાનું ભૂલી જતાં હોવ છો કારણ પહેરવાની ટેવ નથી. ત્યારે હેલ્મેટ પહેર્યો છે કે નહીં તેની ખુદ બાઈક કે સ્કૂટર ચલાવનારને જ ખબર નથી હોતી. ત્યારે તેનો રસ્તો એન્જિનિયરિંગ સ્ટુડન્ટે શોધી લીધો છે. જ્યાં સુધી તમે હેલ્મેટ નહીં પહેરો ત્યાં સુધી તમારું બાઈક કે સ્કૂટર ચાલુ નહીં થાય. તમારી ભૂલી જવાની આદતને યાદ કરાવવાનું કામ એન્જિનિયરિંગ સ્ટુડન્ટે કરી દીધું છે. તેણે કરેલા ઈનોવેશનથી તમારે ફરજીયાત હેલ્મેટ પહેરવો પડશે. સાથે જ ગુજરાતમાં હેલ્મેટ ન પહેરવાના કારણે થતાં દંડથી પણ બચી શકશો.

   સેફ્ટી હેલ્મેટ

   22 વર્ષીય દિપેન કણસોદરિયાએ એક એવી સિસ્ટમ ડિઝાઈન કરી છે જેનાથી તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો બાઈક કે સ્કૂટર ચાલુ નહીં કરી શકો. નવજુવાનીઓના બાઈકિંગ શોખ અને વાલીઓની ચિંતાને ધ્યાને લઈને રાઈડર્સની સેફ્ટી હેલ્મેટની એક સિસ્ટમ વિકસાવી છે. જેમાં હેલ્મેટ પહેરવા સિવાય ચાલક પાસે કોઈ આરો નહીં રહે. હેલ્મેટ પહેર્યું હશે તો જ એન્જિન કામ કરશે. હેલ્મેટમાં લાગેલું સેન્સર એક્ટિવ થતાં વાયરલેસ મોડ્યુલ ઈગ્નિશન થશે અને હેલ્મેટ હશે તો જ એન્જિન ચાલુ થશે.   હેલ્મેટ કે બાઈક-સ્કૂટર ચોરાય તો શું કરવું

   હેલ્મેટ પહેરવાથી જ બાઈક સ્ટાર્ટ થતું હોય ત્યારે તેનું મહત્વ કેટલું હોય તે સમજી શકાય. પરંતુ જો હેલ્મેટ કે બાઈક-સ્કૂટર જ ખોવાઈ કે ચોરાઈ જાય તો? બસ આ વાતનું ધ્યાન રાખીને એન્જિનિયરિંગ સ્ટુડન્ટે ખાસ ફિચર ઉમેર્યું છે. હેલ્મેટ કે બાઈક-સ્કૂટરનું લોકેશન ટ્રેસ કરી શકાય છે. મોબાઈલથી મેસેજ કરીને ખોવાયેલા હેલ્મેટ કે બાઈક-સ્કૂટરને બંધ કરી શકો છો. બાઈકમાં સેન્સર અને સિમકાર્ડ ફિટ કરીને આ કામ પાર પાડી શકાય છે તેવો એન્જિનિયરિંગ સ્ટુડન્ટનો પ્લાન છે.

   આગળની સ્લાઈડ્સ 6 હજારનો ખર્ચ અને 3 મહિનાની મહેનત...

  • જ્યાં સુધી તમે હેલ્મેટ નહીં પહેરો ત્યાં સુધી તમારું બાઈક કે સ્કૂટર ચાલુ નહીં થાય

  • એન્જિનિયરિંગ સ્ટુડન્ટે કરેલા ઈનોવેશનથી તમારે ફરજીયાત હેલ્મેટ પહેરવો પડશે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   એન્જિનિયરિંગ સ્ટુડન્ટે કરેલા ઈનોવેશનથી તમારે ફરજીયાત હેલ્મેટ પહેરવો પડશે

  • ગુજરાતમાં હેલ્મેટ ન પહેરવાના કારણે થતાં દંડથી પણ બચી શકશો
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગુજરાતમાં હેલ્મેટ ન પહેરવાના કારણે થતાં દંડથી પણ બચી શકશો

  • એક એવી સિસ્ટમ ડિઝાઈન કરી છે જેનાથી તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો બાઈક કે સ્કૂટર ચાલુ નહીં કરી શકો
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક એવી સિસ્ટમ ડિઝાઈન કરી છે જેનાથી તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો બાઈક કે સ્કૂટર ચાલુ નહીં કરી શકો

   અમદાવાદ: તમે હેલ્મેટ પહેરવાનું ભૂલી જતાં હોવ છો કારણ પહેરવાની ટેવ નથી. ત્યારે હેલ્મેટ પહેર્યો છે કે નહીં તેની ખુદ બાઈક કે સ્કૂટર ચલાવનારને જ ખબર નથી હોતી. ત્યારે તેનો રસ્તો એન્જિનિયરિંગ સ્ટુડન્ટે શોધી લીધો છે. જ્યાં સુધી તમે હેલ્મેટ નહીં પહેરો ત્યાં સુધી તમારું બાઈક કે સ્કૂટર ચાલુ નહીં થાય. તમારી ભૂલી જવાની આદતને યાદ કરાવવાનું કામ એન્જિનિયરિંગ સ્ટુડન્ટે કરી દીધું છે. તેણે કરેલા ઈનોવેશનથી તમારે ફરજીયાત હેલ્મેટ પહેરવો પડશે. સાથે જ ગુજરાતમાં હેલ્મેટ ન પહેરવાના કારણે થતાં દંડથી પણ બચી શકશો.

   સેફ્ટી હેલ્મેટ

   22 વર્ષીય દિપેન કણસોદરિયાએ એક એવી સિસ્ટમ ડિઝાઈન કરી છે જેનાથી તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો બાઈક કે સ્કૂટર ચાલુ નહીં કરી શકો. નવજુવાનીઓના બાઈકિંગ શોખ અને વાલીઓની ચિંતાને ધ્યાને લઈને રાઈડર્સની સેફ્ટી હેલ્મેટની એક સિસ્ટમ વિકસાવી છે. જેમાં હેલ્મેટ પહેરવા સિવાય ચાલક પાસે કોઈ આરો નહીં રહે. હેલ્મેટ પહેર્યું હશે તો જ એન્જિન કામ કરશે. હેલ્મેટમાં લાગેલું સેન્સર એક્ટિવ થતાં વાયરલેસ મોડ્યુલ ઈગ્નિશન થશે અને હેલ્મેટ હશે તો જ એન્જિન ચાલુ થશે.   હેલ્મેટ કે બાઈક-સ્કૂટર ચોરાય તો શું કરવું

   હેલ્મેટ પહેરવાથી જ બાઈક સ્ટાર્ટ થતું હોય ત્યારે તેનું મહત્વ કેટલું હોય તે સમજી શકાય. પરંતુ જો હેલ્મેટ કે બાઈક-સ્કૂટર જ ખોવાઈ કે ચોરાઈ જાય તો? બસ આ વાતનું ધ્યાન રાખીને એન્જિનિયરિંગ સ્ટુડન્ટે ખાસ ફિચર ઉમેર્યું છે. હેલ્મેટ કે બાઈક-સ્કૂટરનું લોકેશન ટ્રેસ કરી શકાય છે. મોબાઈલથી મેસેજ કરીને ખોવાયેલા હેલ્મેટ કે બાઈક-સ્કૂટરને બંધ કરી શકો છો. બાઈકમાં સેન્સર અને સિમકાર્ડ ફિટ કરીને આ કામ પાર પાડી શકાય છે તેવો એન્જિનિયરિંગ સ્ટુડન્ટનો પ્લાન છે.

   આગળની સ્લાઈડ્સ 6 હજારનો ખર્ચ અને 3 મહિનાની મહેનત...

  • નવજુવાનીઓના બાઈકિંગ શોખ અને વાલીઓની ચિંતાને ધ્યાને લઈને રાઈડર્સની સેફ્ટી હેલ્મેટની એક સિસ્ટમ વિકસાવી
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   નવજુવાનીઓના બાઈકિંગ શોખ અને વાલીઓની ચિંતાને ધ્યાને લઈને રાઈડર્સની સેફ્ટી હેલ્મેટની એક સિસ્ટમ વિકસાવી

   અમદાવાદ: તમે હેલ્મેટ પહેરવાનું ભૂલી જતાં હોવ છો કારણ પહેરવાની ટેવ નથી. ત્યારે હેલ્મેટ પહેર્યો છે કે નહીં તેની ખુદ બાઈક કે સ્કૂટર ચલાવનારને જ ખબર નથી હોતી. ત્યારે તેનો રસ્તો એન્જિનિયરિંગ સ્ટુડન્ટે શોધી લીધો છે. જ્યાં સુધી તમે હેલ્મેટ નહીં પહેરો ત્યાં સુધી તમારું બાઈક કે સ્કૂટર ચાલુ નહીં થાય. તમારી ભૂલી જવાની આદતને યાદ કરાવવાનું કામ એન્જિનિયરિંગ સ્ટુડન્ટે કરી દીધું છે. તેણે કરેલા ઈનોવેશનથી તમારે ફરજીયાત હેલ્મેટ પહેરવો પડશે. સાથે જ ગુજરાતમાં હેલ્મેટ ન પહેરવાના કારણે થતાં દંડથી પણ બચી શકશો.

   સેફ્ટી હેલ્મેટ

   22 વર્ષીય દિપેન કણસોદરિયાએ એક એવી સિસ્ટમ ડિઝાઈન કરી છે જેનાથી તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો બાઈક કે સ્કૂટર ચાલુ નહીં કરી શકો. નવજુવાનીઓના બાઈકિંગ શોખ અને વાલીઓની ચિંતાને ધ્યાને લઈને રાઈડર્સની સેફ્ટી હેલ્મેટની એક સિસ્ટમ વિકસાવી છે. જેમાં હેલ્મેટ પહેરવા સિવાય ચાલક પાસે કોઈ આરો નહીં રહે. હેલ્મેટ પહેર્યું હશે તો જ એન્જિન કામ કરશે. હેલ્મેટમાં લાગેલું સેન્સર એક્ટિવ થતાં વાયરલેસ મોડ્યુલ ઈગ્નિશન થશે અને હેલ્મેટ હશે તો જ એન્જિન ચાલુ થશે.   હેલ્મેટ કે બાઈક-સ્કૂટર ચોરાય તો શું કરવું

   હેલ્મેટ પહેરવાથી જ બાઈક સ્ટાર્ટ થતું હોય ત્યારે તેનું મહત્વ કેટલું હોય તે સમજી શકાય. પરંતુ જો હેલ્મેટ કે બાઈક-સ્કૂટર જ ખોવાઈ કે ચોરાઈ જાય તો? બસ આ વાતનું ધ્યાન રાખીને એન્જિનિયરિંગ સ્ટુડન્ટે ખાસ ફિચર ઉમેર્યું છે. હેલ્મેટ કે બાઈક-સ્કૂટરનું લોકેશન ટ્રેસ કરી શકાય છે. મોબાઈલથી મેસેજ કરીને ખોવાયેલા હેલ્મેટ કે બાઈક-સ્કૂટરને બંધ કરી શકો છો. બાઈકમાં સેન્સર અને સિમકાર્ડ ફિટ કરીને આ કામ પાર પાડી શકાય છે તેવો એન્જિનિયરિંગ સ્ટુડન્ટનો પ્લાન છે.

   આગળની સ્લાઈડ્સ 6 હજારનો ખર્ચ અને 3 મહિનાની મહેનત...

  • હેલ્મેટમાં લાગેલું સેન્સર એક્ટિવ થતાં વાયરલેસ મોડ્યુલ ઈગ્નિશન થશે અને હેલ્મેટ હશે તો જ એન્જિન ચાલુ થશે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   હેલ્મેટમાં લાગેલું સેન્સર એક્ટિવ થતાં વાયરલેસ મોડ્યુલ ઈગ્નિશન થશે અને હેલ્મેટ હશે તો જ એન્જિન ચાલુ થશે

   અમદાવાદ: તમે હેલ્મેટ પહેરવાનું ભૂલી જતાં હોવ છો કારણ પહેરવાની ટેવ નથી. ત્યારે હેલ્મેટ પહેર્યો છે કે નહીં તેની ખુદ બાઈક કે સ્કૂટર ચલાવનારને જ ખબર નથી હોતી. ત્યારે તેનો રસ્તો એન્જિનિયરિંગ સ્ટુડન્ટે શોધી લીધો છે. જ્યાં સુધી તમે હેલ્મેટ નહીં પહેરો ત્યાં સુધી તમારું બાઈક કે સ્કૂટર ચાલુ નહીં થાય. તમારી ભૂલી જવાની આદતને યાદ કરાવવાનું કામ એન્જિનિયરિંગ સ્ટુડન્ટે કરી દીધું છે. તેણે કરેલા ઈનોવેશનથી તમારે ફરજીયાત હેલ્મેટ પહેરવો પડશે. સાથે જ ગુજરાતમાં હેલ્મેટ ન પહેરવાના કારણે થતાં દંડથી પણ બચી શકશો.

   સેફ્ટી હેલ્મેટ

   22 વર્ષીય દિપેન કણસોદરિયાએ એક એવી સિસ્ટમ ડિઝાઈન કરી છે જેનાથી તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો બાઈક કે સ્કૂટર ચાલુ નહીં કરી શકો. નવજુવાનીઓના બાઈકિંગ શોખ અને વાલીઓની ચિંતાને ધ્યાને લઈને રાઈડર્સની સેફ્ટી હેલ્મેટની એક સિસ્ટમ વિકસાવી છે. જેમાં હેલ્મેટ પહેરવા સિવાય ચાલક પાસે કોઈ આરો નહીં રહે. હેલ્મેટ પહેર્યું હશે તો જ એન્જિન કામ કરશે. હેલ્મેટમાં લાગેલું સેન્સર એક્ટિવ થતાં વાયરલેસ મોડ્યુલ ઈગ્નિશન થશે અને હેલ્મેટ હશે તો જ એન્જિન ચાલુ થશે.   હેલ્મેટ કે બાઈક-સ્કૂટર ચોરાય તો શું કરવું

   હેલ્મેટ પહેરવાથી જ બાઈક સ્ટાર્ટ થતું હોય ત્યારે તેનું મહત્વ કેટલું હોય તે સમજી શકાય. પરંતુ જો હેલ્મેટ કે બાઈક-સ્કૂટર જ ખોવાઈ કે ચોરાઈ જાય તો? બસ આ વાતનું ધ્યાન રાખીને એન્જિનિયરિંગ સ્ટુડન્ટે ખાસ ફિચર ઉમેર્યું છે. હેલ્મેટ કે બાઈક-સ્કૂટરનું લોકેશન ટ્રેસ કરી શકાય છે. મોબાઈલથી મેસેજ કરીને ખોવાયેલા હેલ્મેટ કે બાઈક-સ્કૂટરને બંધ કરી શકો છો. બાઈકમાં સેન્સર અને સિમકાર્ડ ફિટ કરીને આ કામ પાર પાડી શકાય છે તેવો એન્જિનિયરિંગ સ્ટુડન્ટનો પ્લાન છે.

   આગળની સ્લાઈડ્સ 6 હજારનો ખર્ચ અને 3 મહિનાની મહેનત...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: હેલ્મેટ પહેરવાનું ભૂલી જવાની કુટેવને આ ગુજ્જુએ હલ કરી, કર્યું આ ઈનોવેશન | engineering student innovation for bike start if wear helmet
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Madhya gujarat

  Trending

  X
  Top