• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Ahmedabad City
  • ગાંધીનગરની DPS સ્કૂલમાં સંચાલકોની દાદાગીરી, વિદ્યાર્થીઓને બસમાં બેસવા ન દીધા gandhinagar dps school stop the student to seat in b

વિકાસ ફરી ગાંડો થયો રોડ વચ્ચે વીજ પોલ આવ્યો

વિકાસ ફરી ગાંડો થયો રોડ વચ્ચે વીજ પોલ આવ્યો

prakash parmar | Updated - Apr 09, 2018, 12:18 PM
વાલીઓને ચેકથી નહીં તો ઈસીએસ(ઈલેક્ટ્રિનિક ક્લિયરન્સ સર્વિસ)થી ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે
વાલીઓને ચેકથી નહીં તો ઈસીએસ(ઈલેક્ટ્રિનિક ક્લિયરન્સ સર્વિસ)થી ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે

અમદાવાદઃ હાલ સ્કૂલ ફીને લઈ શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તેમજ શાળા સંચાલકોની દાદાગીરી સામે વાલીઓ ઉગ્ર લડત આપી રહ્યા છે. હાલ નવું શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ રહ્યું હોવાથી સ્કૂલ્સ વાલીઓ પર ફી ભરવા માટે દબાણો કરી રહી છે. આજે ગાંધીનગરની ડીપીએસ સ્કૂલમાં પણ ફી મામલે વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે હોબાળો થયો હતો. શૈક્ષણિક સત્રના પહેલા જ દિવસે શાળા સંચાલકોએ ફી ન ભરનાર વિદ્યાર્થીઓને બસમાં બેસવા દીધી નહોતા. તેમજ વાલીઓને ચેકથી નહીં તો ઈસીએસ (ઈલેક્ટ્રિનિક ક્લિયરન્સ સર્વિસ)થી ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે વાલીઓએ પોલીસની મદદ લેવી પડી હતી.

નિકોલની ડીવાઈન સ્કૂલે વિદ્યાર્થીઓને ન આપ્યો પ્રવેશ

તો બીજી તરફ નિકોલની ડીવાઈન ઈન્ટરનેશનલ સ્કૂલની પણ ફી મામલે દાદાગીરી સામે આવી છે. ડીવાઈન ઈન્ટરનેશનલ સ્કૂલે આંદોલન કરનાર વાલીઓના બાળકોને પ્રવેશ આપવાની ના પાડી હતી. સ્કૂલે 15થી વધુ વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં પ્રવેશ આપ્યો નહોતો. જેને પગલે વાલીઓએ સ્કૂલમાં રજૂઆત કરી હતી.

આગળ જાણો એફ.આર.સી.એ જાહેર કરેલી ફી અને વાલીઓના અસંતોષ અંગેની વધુ વાતો

X
વાલીઓને ચેકથી નહીં તો ઈસીએસ(ઈલેક્ટ્રિનિક ક્લિયરન્સ સર્વિસ)થી ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છેવાલીઓને ચેકથી નહીં તો ઈસીએસ(ઈલેક્ટ્રિનિક ક્લિયરન્સ સર્વિસ)થી ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App