ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City» AMC unlimited free wifi service start in ahmedabad at brts stand

  Smart City અમદાવાદ: BRTS સ્ટેન્ડ પર આજથી મફત અનલિમિટેડ Wifi

  DivyaBhaskar.com | Last Modified - Mar 05, 2018, 10:29 AM IST

  મ્યુનિ. ઝોનલ કચેરીઓ, હોસ્પિટલો અને BRTS સ્ટેન્ડ પર સવારે 6થી રાત્રે 11 સુધી ફ્રી વાઈફાઈ
  • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

   અમદાવાદ: કોર્પોરેશન દ્વારા આજે સોમવારથી બીઆરટીએસના 145 બસ સ્ટેન્ડ પર 'ફ્રી વાઈફાઈ' સેવાનો પ્રારંભ કરાશે. 'જનમિત્ર વાઈફાઈ યોજના' અંતર્ગત જનમાર્ગના બસ સ્ટેન્ડ ઉપરાંત મ્યુનિ.ની 6 ઝોનલ કચેરી, વી. એસ., એલ.જી., શારદાબેન અને નગરી આઈ હોસ્પિટલ, ડેન્ટલ કોલેજ, ખોખરા, એન.એચ.એલ. મેડિકલ કોલેજ તથા એમ. જે. લાઈબ્રેરી ખાતે 'વાઈફાઈ' સુવિધાનો લાભ મળશે. આ તમામ લોકેશન પર 'અનલિમિટેડ' વાઈફાઈ સુવિધા મેળવી શકશે. મોટાભાગે વિદ્યાર્થીઓ સહિત ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોવાથી તેમને ધ્યાનમાં રાખીને ફ્રી વાઈફાઈ યોજનો પ્રારંભ કરાશે.

   જનમાર્ગ સ્ટેન્ડ સહિતના અન્ય લોકેશન પર જનમિત્ર કાર્ડ ધારકોને 2 એમપીબીએસ સ્પીડ

   કમિશનર મુકેશકુમાર અને ડે. કમિશનર રાકેશ શંકરે જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરીજનોને ફ્રી વાઈફાઈ સુવિધાનો લાભ મળી શકે તે માટે 'જનમિત્ર વાઈફાઈ યોજના' આજે સોમવારથી શરૂ કરાશે. બી.આર.ટી.એસ.ના 145 બસ સ્ટેન્ડ પર સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી વાઈફાઈ સુવિધાનો લાભ મળશે. આ સુવિધા ફક્ત બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર જ ઉપલબ્ધ હશે. બીઆરટીએસ રૂટ પર દોડતી બસમાં આ સેવા મળશે નહીં. મ્યુનિ. દ્વારા બહાર પાડવામાં આવેલ જનમિત્ર કાર્ડ ધારકોને જનમાર્ગના બસ સ્ટેન્ડ સહિતના અન્ય લોકેશન પર દરરોજ 2 એમપીબીએસ સ્પીડ મળશે.

   આગળની સ્લાઈડ્સ વર્ષે ફ્રી વાઈફાઈ સેવા આપવાનો ખર્ચ 60 લાખ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: AMC unlimited free wifi service start in ahmedabad at brts stand
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Madhya gujarat

  Trending

  Top
  `