ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City» અમદાવાદ: આ બે પાટીદારો બાઈક પર જશે લંડન, એક છે 59 વર્ષનાahmedabads two patidar are ready to go lonodon on bike, one is 59 year old

  અમદાવાદ: આ બે પાટીદારો બાઈક પર જશે લંડન, એક બની ચૂક્યા છે દાદા

  Chetan Purohit,Ahmedabad | Last Modified - Apr 11, 2018, 07:12 PM IST

  બાઇક લઇ લંડનની સફરે નીકળ્યા બે પાટીદાર અમદાવાદી ભાઇઓ
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   24 એપ્રિલે અમદાવાદથી નીકળ્યા બાદ 28 જુને લંડન પહોંચશે

   અમદાવાદ: માણસને પેશન કંઈ પણ કરાવી શકે છે. કહેવત છે કે, 'મન હોય તો માળવે જવાય' બસ અમદાવાદના બે પટેલોએ પણ આવુ જ કંઈક મન બનાવ્યું છે. 24 એપ્રિલના રોજ આ બન્ને પાટીદારોએ બાઈક લઈને લંડન જવાનો નિર્ણય કર્યો છે. શહેરના 59 વર્ષીય એવા હિરેન પટેલ(દીકરાના ઘરે દીકરાઓ છે) તેમના મિત્ર પ્રકાશ પટેલ સાથે બાઈક લઈને લંડન જવાની તૈયારીઓમાં લાગી ગયા છે. તેઓ 24 એપ્રિલે અમદાવાદથી નીકળ્યા બાદ 28 જુને લંડન પહોંચશે. ત્યાર બાદ 7 જુલાઈએ લંડનથી અમદાવાદ પાછા ફરશે. આ દરમિયાન કુલ 20 હજાર 129 કિલો મીટરનો પ્રવાસ ખેડશે.

   કરશે અઢી મહીના સુધી પ્રવાસ

   હિરેન પટેલ અને પ્રકાશ પટેલ લગભગ સવા અઢી મહીનાના પ્રવાસમાં તમામ મુશ્કેલીઓનો સામનો કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર થઈ ગયા છે. બન્ને રોજ બે કલાક કસરત કરે છે. તેમજ પરિવારથી આટલો સમય દૂર રહેવાનો સાઇકોલોજિકલ પ્રયોગ પણ કરી રહ્યા છે.

   આગળ જાણો આ બન્ને પાટીદારો સાથે શું લઈ જશે અને કેવી તૈયારીઓ કરી છે તથા બીજી વિગતો

  • પ્રવાસમાં તેઓ પોતાની સાથે માત્ર મીઠું અને કેચપ લઇ જવાના છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રવાસમાં તેઓ પોતાની સાથે માત્ર મીઠું અને કેચપ લઇ જવાના છે

   અમદાવાદ: માણસને પેશન કંઈ પણ કરાવી શકે છે. કહેવત છે કે, 'મન હોય તો માળવે જવાય' બસ અમદાવાદના બે પટેલોએ પણ આવુ જ કંઈક મન બનાવ્યું છે. 24 એપ્રિલના રોજ આ બન્ને પાટીદારોએ બાઈક લઈને લંડન જવાનો નિર્ણય કર્યો છે. શહેરના 59 વર્ષીય એવા હિરેન પટેલ(દીકરાના ઘરે દીકરાઓ છે) તેમના મિત્ર પ્રકાશ પટેલ સાથે બાઈક લઈને લંડન જવાની તૈયારીઓમાં લાગી ગયા છે. તેઓ 24 એપ્રિલે અમદાવાદથી નીકળ્યા બાદ 28 જુને લંડન પહોંચશે. ત્યાર બાદ 7 જુલાઈએ લંડનથી અમદાવાદ પાછા ફરશે. આ દરમિયાન કુલ 20 હજાર 129 કિલો મીટરનો પ્રવાસ ખેડશે.

   કરશે અઢી મહીના સુધી પ્રવાસ

   હિરેન પટેલ અને પ્રકાશ પટેલ લગભગ સવા અઢી મહીનાના પ્રવાસમાં તમામ મુશ્કેલીઓનો સામનો કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર થઈ ગયા છે. બન્ને રોજ બે કલાક કસરત કરે છે. તેમજ પરિવારથી આટલો સમય દૂર રહેવાનો સાઇકોલોજિકલ પ્રયોગ પણ કરી રહ્યા છે.

   આગળ જાણો આ બન્ને પાટીદારો સાથે શું લઈ જશે અને કેવી તૈયારીઓ કરી છે તથા બીજી વિગતો

  • પ્રકાશ પટેલ કહે છે કંઈપણ પામવા માટે થોડું જોખમ તો લેવું જ પડે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રકાશ પટેલ કહે છે કંઈપણ પામવા માટે થોડું જોખમ તો લેવું જ પડે

   અમદાવાદ: માણસને પેશન કંઈ પણ કરાવી શકે છે. કહેવત છે કે, 'મન હોય તો માળવે જવાય' બસ અમદાવાદના બે પટેલોએ પણ આવુ જ કંઈક મન બનાવ્યું છે. 24 એપ્રિલના રોજ આ બન્ને પાટીદારોએ બાઈક લઈને લંડન જવાનો નિર્ણય કર્યો છે. શહેરના 59 વર્ષીય એવા હિરેન પટેલ(દીકરાના ઘરે દીકરાઓ છે) તેમના મિત્ર પ્રકાશ પટેલ સાથે બાઈક લઈને લંડન જવાની તૈયારીઓમાં લાગી ગયા છે. તેઓ 24 એપ્રિલે અમદાવાદથી નીકળ્યા બાદ 28 જુને લંડન પહોંચશે. ત્યાર બાદ 7 જુલાઈએ લંડનથી અમદાવાદ પાછા ફરશે. આ દરમિયાન કુલ 20 હજાર 129 કિલો મીટરનો પ્રવાસ ખેડશે.

   કરશે અઢી મહીના સુધી પ્રવાસ

   હિરેન પટેલ અને પ્રકાશ પટેલ લગભગ સવા અઢી મહીનાના પ્રવાસમાં તમામ મુશ્કેલીઓનો સામનો કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર થઈ ગયા છે. બન્ને રોજ બે કલાક કસરત કરે છે. તેમજ પરિવારથી આટલો સમય દૂર રહેવાનો સાઇકોલોજિકલ પ્રયોગ પણ કરી રહ્યા છે.

   આગળ જાણો આ બન્ને પાટીદારો સાથે શું લઈ જશે અને કેવી તૈયારીઓ કરી છે તથા બીજી વિગતો

  • હિરેન પટેલ નરેન્દ્ર મોદીએ કહેલી એક વાતથી પ્રભાવિત છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   હિરેન પટેલ નરેન્દ્ર મોદીએ કહેલી એક વાતથી પ્રભાવિત છે

   અમદાવાદ: માણસને પેશન કંઈ પણ કરાવી શકે છે. કહેવત છે કે, 'મન હોય તો માળવે જવાય' બસ અમદાવાદના બે પટેલોએ પણ આવુ જ કંઈક મન બનાવ્યું છે. 24 એપ્રિલના રોજ આ બન્ને પાટીદારોએ બાઈક લઈને લંડન જવાનો નિર્ણય કર્યો છે. શહેરના 59 વર્ષીય એવા હિરેન પટેલ(દીકરાના ઘરે દીકરાઓ છે) તેમના મિત્ર પ્રકાશ પટેલ સાથે બાઈક લઈને લંડન જવાની તૈયારીઓમાં લાગી ગયા છે. તેઓ 24 એપ્રિલે અમદાવાદથી નીકળ્યા બાદ 28 જુને લંડન પહોંચશે. ત્યાર બાદ 7 જુલાઈએ લંડનથી અમદાવાદ પાછા ફરશે. આ દરમિયાન કુલ 20 હજાર 129 કિલો મીટરનો પ્રવાસ ખેડશે.

   કરશે અઢી મહીના સુધી પ્રવાસ

   હિરેન પટેલ અને પ્રકાશ પટેલ લગભગ સવા અઢી મહીનાના પ્રવાસમાં તમામ મુશ્કેલીઓનો સામનો કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર થઈ ગયા છે. બન્ને રોજ બે કલાક કસરત કરે છે. તેમજ પરિવારથી આટલો સમય દૂર રહેવાનો સાઇકોલોજિકલ પ્રયોગ પણ કરી રહ્યા છે.

   આગળ જાણો આ બન્ને પાટીદારો સાથે શું લઈ જશે અને કેવી તૈયારીઓ કરી છે તથા બીજી વિગતો

  • માઉન્ટેન રાઈડમાં રોજ એક એવી વાત સામે આવે છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   માઉન્ટેન રાઈડમાં રોજ એક એવી વાત સામે આવે છે

   અમદાવાદ: માણસને પેશન કંઈ પણ કરાવી શકે છે. કહેવત છે કે, 'મન હોય તો માળવે જવાય' બસ અમદાવાદના બે પટેલોએ પણ આવુ જ કંઈક મન બનાવ્યું છે. 24 એપ્રિલના રોજ આ બન્ને પાટીદારોએ બાઈક લઈને લંડન જવાનો નિર્ણય કર્યો છે. શહેરના 59 વર્ષીય એવા હિરેન પટેલ(દીકરાના ઘરે દીકરાઓ છે) તેમના મિત્ર પ્રકાશ પટેલ સાથે બાઈક લઈને લંડન જવાની તૈયારીઓમાં લાગી ગયા છે. તેઓ 24 એપ્રિલે અમદાવાદથી નીકળ્યા બાદ 28 જુને લંડન પહોંચશે. ત્યાર બાદ 7 જુલાઈએ લંડનથી અમદાવાદ પાછા ફરશે. આ દરમિયાન કુલ 20 હજાર 129 કિલો મીટરનો પ્રવાસ ખેડશે.

   કરશે અઢી મહીના સુધી પ્રવાસ

   હિરેન પટેલ અને પ્રકાશ પટેલ લગભગ સવા અઢી મહીનાના પ્રવાસમાં તમામ મુશ્કેલીઓનો સામનો કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર થઈ ગયા છે. બન્ને રોજ બે કલાક કસરત કરે છે. તેમજ પરિવારથી આટલો સમય દૂર રહેવાનો સાઇકોલોજિકલ પ્રયોગ પણ કરી રહ્યા છે.

   આગળ જાણો આ બન્ને પાટીદારો સાથે શું લઈ જશે અને કેવી તૈયારીઓ કરી છે તથા બીજી વિગતો

  • પ્રકાશ પટેલનું બાળપણનું સપનું શોખ બની ગયો
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રકાશ પટેલનું બાળપણનું સપનું શોખ બની ગયો

   અમદાવાદ: માણસને પેશન કંઈ પણ કરાવી શકે છે. કહેવત છે કે, 'મન હોય તો માળવે જવાય' બસ અમદાવાદના બે પટેલોએ પણ આવુ જ કંઈક મન બનાવ્યું છે. 24 એપ્રિલના રોજ આ બન્ને પાટીદારોએ બાઈક લઈને લંડન જવાનો નિર્ણય કર્યો છે. શહેરના 59 વર્ષીય એવા હિરેન પટેલ(દીકરાના ઘરે દીકરાઓ છે) તેમના મિત્ર પ્રકાશ પટેલ સાથે બાઈક લઈને લંડન જવાની તૈયારીઓમાં લાગી ગયા છે. તેઓ 24 એપ્રિલે અમદાવાદથી નીકળ્યા બાદ 28 જુને લંડન પહોંચશે. ત્યાર બાદ 7 જુલાઈએ લંડનથી અમદાવાદ પાછા ફરશે. આ દરમિયાન કુલ 20 હજાર 129 કિલો મીટરનો પ્રવાસ ખેડશે.

   કરશે અઢી મહીના સુધી પ્રવાસ

   હિરેન પટેલ અને પ્રકાશ પટેલ લગભગ સવા અઢી મહીનાના પ્રવાસમાં તમામ મુશ્કેલીઓનો સામનો કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર થઈ ગયા છે. બન્ને રોજ બે કલાક કસરત કરે છે. તેમજ પરિવારથી આટલો સમય દૂર રહેવાનો સાઇકોલોજિકલ પ્રયોગ પણ કરી રહ્યા છે.

   આગળ જાણો આ બન્ને પાટીદારો સાથે શું લઈ જશે અને કેવી તૈયારીઓ કરી છે તથા બીજી વિગતો

  • આ દરમિયાન કુલ 20 હજાર 129 કિલો મીટરનો પ્રવાસ ખેડશે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ દરમિયાન કુલ 20 હજાર 129 કિલો મીટરનો પ્રવાસ ખેડશે

   અમદાવાદ: માણસને પેશન કંઈ પણ કરાવી શકે છે. કહેવત છે કે, 'મન હોય તો માળવે જવાય' બસ અમદાવાદના બે પટેલોએ પણ આવુ જ કંઈક મન બનાવ્યું છે. 24 એપ્રિલના રોજ આ બન્ને પાટીદારોએ બાઈક લઈને લંડન જવાનો નિર્ણય કર્યો છે. શહેરના 59 વર્ષીય એવા હિરેન પટેલ(દીકરાના ઘરે દીકરાઓ છે) તેમના મિત્ર પ્રકાશ પટેલ સાથે બાઈક લઈને લંડન જવાની તૈયારીઓમાં લાગી ગયા છે. તેઓ 24 એપ્રિલે અમદાવાદથી નીકળ્યા બાદ 28 જુને લંડન પહોંચશે. ત્યાર બાદ 7 જુલાઈએ લંડનથી અમદાવાદ પાછા ફરશે. આ દરમિયાન કુલ 20 હજાર 129 કિલો મીટરનો પ્રવાસ ખેડશે.

   કરશે અઢી મહીના સુધી પ્રવાસ

   હિરેન પટેલ અને પ્રકાશ પટેલ લગભગ સવા અઢી મહીનાના પ્રવાસમાં તમામ મુશ્કેલીઓનો સામનો કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર થઈ ગયા છે. બન્ને રોજ બે કલાક કસરત કરે છે. તેમજ પરિવારથી આટલો સમય દૂર રહેવાનો સાઇકોલોજિકલ પ્રયોગ પણ કરી રહ્યા છે.

   આગળ જાણો આ બન્ને પાટીદારો સાથે શું લઈ જશે અને કેવી તૈયારીઓ કરી છે તથા બીજી વિગતો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: અમદાવાદ: આ બે પાટીદારો બાઈક પર જશે લંડન, એક છે 59 વર્ષનાahmedabads two patidar are ready to go lonodon on bike, one is 59 year old
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Madhya gujarat

  Trending

  Top
  `