અમદાવ

રાજ્યભરમાં કુલ 1 લાખ 5 હજાર 938 બાળકો કુપોષિત હોવાનો સરકારે સ્વીકાર કર્યો
રાજ્યભરમાં કુલ 1 લાખ 5 હજાર 938 બાળકો કુપોષિત હોવાનો સરકારે સ્વીકાર કર્યો

prakash parmar

Feb 23, 2018, 11:27 AM IST

અમદાવાદઃ દેશભરમાં ગુજરાતનું નામ વિકાસના મોડલ તરીકે પોપ્યુલર છે. જ્યારે જ્યારે વિકાસની વાત કરવામાં આવે ત્યારે ગુજરાતનો ઉલ્લેખ અચૂક થાય છે. જોકે વાસ્તવિકતા કંઈક જુદી છે. તાજેતરમાં આવેલા રાજ્યના કુપોષણના આંકડાઓ વિકાસની પોલ ખોલનારા સાબિત થયા છે. રાજ્યમાં કુપોષણ ના હોવાનો સરકારનો દાવો પોકળ સાબિત થઈ ગયો છે. રાજ્યભરમાં કુલ 1 લાખ 5 હજાર 938 બાળકો કુપોષિત હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. રાજ્યમાં સૌથી વધુ કુપોષણ વડોદરા જિલ્લામાં જોવા મળે છે. વડોદરામાં સૌથી વધુ 7625 બાળકો કુપોષિત છે, જ્યારે બોટાદ જિલ્લામાં સૌથી ઓછા 489 બાળકો જ કુપોષિત છે.

જિલ્લો કેટલા બાળકો કુપોષિત
1-વડોદરા 7625
2-દાહોદ 7419
3-ખેડા 7008
4-બનાસકાંઠા 6539
5-સાબરકાંઠા 6274
6-ભાવનગર 6058
7-પંચમહાલ 5790
8-સુરેન્દ્ર નગર 5642
9-પાટણ 5259
10-મહીસાગર 4051

આગળ જાણો કુપોષણ મામલે કયા જિલ્લાનો કેટલામો છે નંબર અને કેટલા બાળકો છે કુપોષિત તે અંગે

X
રાજ્યભરમાં કુલ 1 લાખ 5 હજાર 938 બાળકો કુપોષિત હોવાનો સરકારે સ્વીકાર કર્યોરાજ્યભરમાં કુલ 1 લાખ 5 હજાર 938 બાળકો કુપોષિત હોવાનો સરકારે સ્વીકાર કર્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી