- ચાર્જફ્રેમ મુદતમાં હાજર ન રહેતાં કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યાં
- ભોગ બનેલાઓના એડવોકેટે કરેલી માંગણીને કોર્ટે ગ્રાહ્ય રાખી
આસારામ એક તરફ સગીરા પરના કથિત બળાત્કારના આરોપસર જોધપુર જેલમાં સજા ભોગવી રહ્યાં છે ત્યારે અમદાવાદમાં ચાર્જફ્રેમની મુદતમાં આસારામના સાધકોની ગેરહાજરીની કોર્ટે ગંભીર નોંધ લીધી હતી. આજે અમદાવાદ ચીફ મેટ્રોપોલિટન કોર્ટે દિપેશ અભિષેક અપમૃત્યુ પ્રકરણમાં આસારામના ચાર સાધકો સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યૂ કર્યાં છે.
આગળ વાંચો, કોર્ટે કેમ જારી કર્યા બિનજામીનપાત્ર વોરંટ?