• Gujarati News
  • Accident Of Oil Tanker And Car On Ahmedabad dakor Road

અ\'વાદ-ડાકોર રોડ પર ટેન્કર-ટોયોટા વચ્ચે ગોઝારા અકસ્માતમાં 3ના મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ ડાકોર મુખ્ય ધોરીમાર્ગ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણના તો ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર છે.

મોડી રાત્રે ટોયોટા એસયુવી કાર અને ઓઇલ ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત થતાં ટેન્કરનો ડ્રાઇવર ફરાર થઈ ગયો છે. ગંભીર રીતે ઘાયલ થયેલી વ્યક્તિને સાર્વજનિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો છે.