ગાંધીજીનો દસ અવતાર, જૂઓ તસવીરમાં

KuldipSingh kaler

Oct 02, 2012, 12:37 PM IST
ગાંધીજીનો દસ અવતાર, જૂઓ તસવીરમાં

007_300સમગ્ર વિશ્વના લોકો ગાંધીજીને રોલ માડેલ માને છે. ગાંધીજીના વિશે જાણવા માટે લોકો આતુર હોય છે. બાપુના ચાહકો માટે અહીં ગાંધીજીના જીવનની કેટલાક દુર્લભ તસવીરો મુકવામાં આવી છે, જેમાં ગાંધીજીની યુવાનીથી લઈને છેક ભારતને આઝાદ કરાવ્યો ત્યાં સુધીની તસવીરી ઝલક છે. ગાંધીજી ક્યાંક વકીલના પહેરવેશમાં, ક્યાંક રેટિયો કાંતતા, ક્યાંક બાળકો સાથે મસ્તિ કરતાં તો ક્યાંક સત્યાગ્રહ કરતાં દેખાય છે. તમને પણ તેમના જીવનના આ પાસાઓ જોવા ગમશે. તો જૂઓ આ છે તેમના જીવનની તસવીરી ઝલક. (ગાંધીજી વિશે વધુ જાણવા માટે ફોટો બદલો)



X
ગાંધીજીનો દસ અવતાર, જૂઓ તસવીરમાં
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી