ગાંધીજીનો દસ અવતાર, જૂઓ તસવીરમાં

ગાંધીજીનો દસ અવતાર, જૂઓ તસવીરમાં

KuldipSingh kaler

Oct 02, 2012, 12:37 PM IST

007_300સમગ્ર વિશ્વના લોકો ગાંધીજીને રોલ માડેલ માને છે. ગાંધીજીના વિશે જાણવા માટે લોકો આતુર હોય છે. બાપુના ચાહકો માટે અહીં ગાંધીજીના જીવનની કેટલાક દુર્લભ તસવીરો મુકવામાં આવી છે, જેમાં ગાંધીજીની યુવાનીથી લઈને છેક ભારતને આઝાદ કરાવ્યો ત્યાં સુધીની તસવીરી ઝલક છે. ગાંધીજી ક્યાંક વકીલના પહેરવેશમાં, ક્યાંક રેટિયો કાંતતા, ક્યાંક બાળકો સાથે મસ્તિ કરતાં તો ક્યાંક સત્યાગ્રહ કરતાં દેખાય છે. તમને પણ તેમના જીવનના આ પાસાઓ જોવા ગમશે. તો જૂઓ આ છે તેમના જીવનની તસવીરી ઝલક. (ગાંધીજી વિશે વધુ જાણવા માટે ફોટો બદલો)X
ગાંધીજીનો દસ અવતાર, જૂઓ તસવીરમાં
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી