Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » સ્ટોરીસ્ટોરીસ્ટોરી

સ્ટોરીસ્ટોરીસ્ટોરી

Divyabhaskar.com | Updated - Jun 15, 2015, 11:05 AM

સ્ટોરીસ્ટોરીસ્ટોરી

 • સ્ટોરીસ્ટોરીસ્ટોરી
  તસવીરઃ ડાબેથી જેનિફર મિસ્ત્રી બંસીવાલ, મેઘના પટેલ અને ગોવિંદાની પુત્રી ટીના
  અમદાવાદ : ઈન્ટરનેશનલ ક્રિએટિવ આર્ટ દ્વારા 'ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ' સમારોહ રવિવારે રાજપથ ક્લબમાં યોજાયો હતો. ઇન્ટરનેશનલ ક્રિએટિવ આર્ટ દ્વારા છેલ્લા 9 વર્ષથી જુદા જુદા ક્ષેત્રે વિશ્વભરમાં નામના પામેલા ગુજરાતીઓને સન્માનવામાં આવે છે. એવોર્ડ સમારોહમાં દીપ્તી શર્મા, ભૂમિ ત્રિવેદી, પાર્થિવ ગોહીલ, સચિન-જીગરે લાવઈ પર્ફોમન્સ આપ્યું હતુ. એવોર્ડ સમારોહમાં રૂપા દિવેટીયા, મેયર મિનાક્ષીબેન પટેલ, ડાયરેક્ટર સંજય છેલે હાજરી આપી હતી.
  આ પ્રસંગે અભિનેતા ગોવિંદાની પુત્રી ટીના આહુજા અને પંજાબી સિંગર ગીપ્પી ગરેવાલ પણ પોતાની આગામી ફિલ્મ 'સેકન્ડ હેન્ડ હસબન્ડ'ના પ્રમોશન માટે આવ્યા હતા. ગૌરવવંતા ગુજારાતી એવોર્ડમાં દર વર્ષે ફિલ્મ, ટી.વી., સિરિયલ, બિઝનેસ, કળાક્ષેત્ર, રમતગમત, એન.જીઓ., ગુજરાતી ફિલ્મસ અને સિરિયલના પ્રોડ્યુસર, ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર તથા ફિલ્મી કલાકારોને સન્માનવામાં આવે છે.
  વધુ તસવીરો માટે આગળ ક્લિક કરો...
  તસવીરોઃ આલોક બ્રહ્મભટ્ટ, કરણસિંહ પરમાર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ