કલેરોસીસ’નાં ૨૦૦ દર્દી હોવાની સંભાવના - ત્

કલેરોસીસ’નાં ૨૦૦ દર્દી હોવાની સંભાવના - ત્

Haresh kanzariya

Jun 05, 2014, 09:17 AM IST
બાપુનગરના સોલાર રિસર્ચર કિસાન પટેલની પુત્રી ચૈતાલી પણ જાતે બનાવે છે સોલાર ટ્રેકર
આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. આજના દિવસે દિવ્યભાસ્કર ડોટ કોમ તમારો પરિચય કરાવવા જઈ રહ્યું છે શહેરના પર્યાવરણવીરો સાથે. જેઓ ક્લાઈમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યા સામે લડીને દુનિયાને હરિયાળિ રાખવામાં મોટો ફાળો નોંધાવી રહ્યા છે. પોતાના નુસખાઓથી આ લોકો પોતાનુ વિજબિલ ઘટાડી રહ્યા છે અને તાજો ખોરાક આરોગી પોતાની તંદુરસ્તી જાળવી રહ્યા છે. શહેરના કેટલાક નાગરિકો પોતાની ઉર્જાની જરૂરિયાતો સંતોષવા માટે સોલાર પાવરનો ઉપયોગ કરી રહ્યા છે. આવો જાણીએ કેટલાક એવા અમદાવાદીઓ વિશે જેમના ઘરો બીજા કશા પર નહીં પણ સોલાર પાવર પર ચાલી રહ્યા છે.
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા સોલાર એનર્જીના રિસર્ચર કિસાન પટેલ છેલ્લા છ વર્ષથી પોતાના ઘરના દરેક વિજ ઉપકરણ(હા, દરેક વિજ ઉપકરણ) સોલાર પાવરથી ચલાવે છે. તેમણે આજથી વર્ષો પહેલા પ્રથમ વાર સોલાર પાવરથી ચાલતા લેમ્પનું જાતે સર્જન કર્યુ. ત્યારબાદ તેમણે પાછું વળીને જોયુ નથી. તેઓ સોલાર એનર્જીનો મોટા પાયે ઉપયોગ કરવા માટે એક પછી એક એવા હોમ એપ્લાયન્સિસ સર્જતા ગયા જે સોલાર પાવર પર ચાલતા હોય. પટેલ પરિવાર સુર્યશક્તિની મદદથી પોતાના ઘરે 1200 વોટ ઉર્જાનું ઉત્પાદન કરે છે.
આગળ વાંચો: પટેલ પરિવારને શરૂઆતમાં કઈ મુશ્કેલીઓ નડી?
તસવીરોઃ પ્રવિણ ઇન્દ્રેકર, પિયુષ પટેલ

X
કલેરોસીસ’નાં ૨૦૦ દર્દી હોવાની સંભાવના - ત્

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી