તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં પરિણીતાની ગળે ફાંસો ખાઈ આત્મહત્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી શર્મિલા વિપુલ કુમાર ભટ્ટ(ઉં.વ. 40) નામની મહિલાએ આજે સવારે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. મહિલાએ ક્યા કારણસર આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી. શર્મિલાએ સવારે પોણા દસે એકલી હતી, ત્યારે ગળે ફાંસો ખાઈ લીધો હતો. અત્યારે પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો.
તસવીરોઃ શૈલેષ પ્રજાપતિ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો