‘આટલી પાટલી દે ઘુમા કે.. રેડી સ્ટેડી ગો.’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટર-નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ડિઝાઈન (આઈએનઆઈએફડી) દ્વારા બોય્ઝ વર્સિસ બોય્ઝ અને ગર્લ્સ વર્સિસ ગર્લ્સની ફ્રેન્ડલી કિક્રેટ મેચ કોમ્પિટિશન માંગલ્યવાટિકા પાર્ટી પ્લોટ ખાતે યોજાઇ હતી, જેનું નામ હતુ ‘આટલી પાટલી દે ઘુમા કે.. રેડી સ્ટેડી ગો.’ 10-10 ઓવર્સની ગેમમાં સિનિયર્સ બોય્ઝની ટીમ વિજેતા રહી હતી તેમજ ફેશન ડિઝાઈનિંગની ટીમની ગર્લ્સ વિજેતા બની હતી.