અમર અખા ભગતની જન્મજયંતી : પથ્થર એટલા પૂજે દેવ...

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૧૭મી સદીના કવિ અને તેમના સામાજિક દૂષણો-અંધશ્રદ્ધા સામે જાગૃતિ કેળવનાર દ્વારા અમર થઈ ગયેલા અખા ભગતની જન્મ જયંતી નિમિત્તે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલ દેસાઈની પોળમાં તેમની પ્રતિમા સમક્ષ લોકોએ પુષ્પાંજલિ અર્પી હતી.

તસવીરઃ કલ્પેશ ભચેચ