અમદાવાદમાં બિપાશા રહી ન શકી ગુજરાતી થાળી વગર, ટ્વિટર પર થઈ Click!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બિપાશા બસુ થોડા દિવસ પહેલાં તેની આવનારી ફિલ્મ 'આત્મા'ના પ્રમોશન માટે અમદાવાદ આવી પહોંચી હતી. બિપાશાએ ત્યારે ગુજરાતી થાળીનો ટેસ્ટ માણ્યો હતો. બિપાશા સાથે આ ફિલ્મમાં નવાઝુદ્દિન સિદ્દિકી પણ છે અને તે પણ ગુજરાતી થાળીનો ટેસ્ટ માણ્યા વગર રહી શક્યો ન હતો.

બિપાશા ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ રહે છે. થોડા દિવસ પહેલાં અમદાવાદ આવેલી બિપાશાએ આ તસવીર તેના ટ્વિટરના એકાઉન્ટ પર મુકી હતી.

અમદાવાદ આવેલી બિપાશાની તસવીરો અને ટ્વિટર પર શું લખ્યું હતું, વાંચવા આગળ ક્લિક કરો....