PICS: ટાગોર હોલનું રિનોવેશન-બ્યુટિફિકેશન પૂર્ણ, ખર્ચ ૧૧ કરોડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલડીસ્થિત ટાગોર હોલનું રૂ. ૧૧ કરોડના ખર્ચે રિનોવેશન અને બ્યુટિફિકેશન કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. નવા તૈયાર કરાયેલા હોલના પ્રવેશ દ્વારે જ ટાગોરનો ધાતુનો પોટ્રેટ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે અંદરની દીવાલો પર કલાત્મક પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે.