તમારી સ્ટ્રેટેજી કૃષ્ણ જેવી સ્માર્ટ રાખો!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એએમએ વીકના ત્રીજા દિવસે મહાભારતની કથા ઉપરથી આપવામાં આવી સ્માર્ટ સ્ટ્રેટેજીઝ ફોર કોિન્ફ્લકટ મેનેજમેન્ટ પરની શીખ : પ્લાનિંગ અન ટાર્ગેટ પર ફોકસ રહ્યું... - સ્વામી અનુભવાનંદે આપ્યું રસપ્રદ લેકચર એમ્પાવિંરગ રિલેશનશિપ ઇન્ડિયન વીઝડમ ફોર મેનેજમેન્ટ સેન્ટર એએમએ ખાતે ચાલી રહેલાં એએમએ વીકના ત્રીજા દિવસે સ્વામી અનુભવાનંદના મહાભારત- સ્માર્ટ સ્ટ્રેટેજીઝ ફોર કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ પરના લેકચરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સ્માર્ટ સ્ટ્રેટેજીઝ ફોર કોન્ફ્લિકિટના વિષય યોજાયેલા આ લેકચરમાં સ્વામી અનુભવાનંદે સ્માર્ટ સ્ટ્રેટેજીની ફોર કોન્ફિલક્ટ મેનેજમેન્ટની સમજણ અને વ્યાખ્યા આપીને વાતની શરૂઆત કરતા તેમને કહ્યું કે જ્યારે તમે કોઇપણ કાર્યની શરૂઆત કરો ત્યારે હંમેંશા તેનું પ્લાનિંગ કરી અને સ્ટ્રેટેજી નક્કી કરીને કાર્ય કરવું જેથી તમને કાર્યમાં સફળતા મળશે. સ્માર્ટ સ્ટ્રેટેજી ફોર કોન્ફ્લિકટ મેનેજમેન્ટ વિષય પર લેકચર લોકોને સમજાવા માટે માહાભારતની કેસ સ્ટડી લેવામાં આવી હતી. જેમા ભગવાન શ્રીકષ્ણની સ્માર્ટ સ્ટ્રેટીજીઝની વાત કરી હતી. ભગવાન શ્રીકુષ્ણએ કેવી રીતા અજૂનને પાતાની સાથે રાખયો હતો. અને અજૂન માત્ર શ્રીકૃષ્ણનું જ સાંભળતો હતો. તેના પાછળનું મુખ્ય કારણ શ્રીકૃષ્ણ દ્વારા અપનાવેલી સ્માર્ટ ટેકનિક અને મેનેજમેન્ટથી અજૂનને પોતાની તરફ રાખયો હતો. તેમજ શ્રોતાઓને રિલેક્ષસેશન પ્રેક્ટિસ કરાવી હતી. આ ટિપ્સ અપાઈ - - સાચું પ્લાનિંગ કરીને આગળ વઘવું - હમેંશા જીવનમાં પોતાનો ઘ્યેન નક્કી કરી આગળ વઘવું - શ્રીકુષ્ણની જેમ સ્માર્ટ સ્ટ્રેટેજી અપવનાવતા શીખો - તમે બીજાને કેવી રીતે પ્લાનિંગ કરીને સમજાવો છો તે ખૂબ મહત્તવનું છે. આજનું લેકચર: દેવી સોલ મેટ્સ રામ-સીતા,રાધા-કૃષ્ણ અને શિવ-પાર્વતી વકતા: જી.નારાયણ સમય: સાંજના ૬-૩૦ થી ૮-૧૫