તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્ટ અને નેચરનો અનોખો સંગમ: ફ્રાન્સનો મોને ગાર્ડન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફ્રાન્સમાં જોવાલાયક એફિલ ટાવર અને મ્યુઝિયમ કરતાં પણ મને મોનેનો બગીચો વધુ ગમે છે એસ્થર ડેવિડ

'જાણીતાં પેઇન્ટિગ આર્ટિ‌સ્ટ 'ક્લોડ મોને’ની 'ઇમ્પ્રેશનિઝમ’ની પેઇન્ટિગ્સમાં માસ્ટરી હતી. તેનાં ચિત્રો મને પહેલેથી જ ખૂબ ગમતાં હતાં. હું જ્યારે પેરિસનાં મ્યુઝિયમમાં ગઇ ત્યારે મેં તેમનાં પેઇન્ટિંગ્સ પણ જોયાં. પરંતુ ત્યાં ગયા પછી મને જાણવા મળ્યું કે તે જેવાં ચિત્રો બનાવતાં, તેવો જ તેમનો પોતાનો બગીચો પણ છે જે 'મોને ગાર્ડન’ જાણીતો છે. જે પેરિસથી એક કલાક જેટલાં અંતર પર આવેલો છે. બસ, હું આ ગાર્ડન જોવા ગઇ અને ખૂબ જ પ્રભાવિત થઇ ગઇ’ આ શબ્દો છે જાણીતાં ઓથર એસ્થર ડેવિડનાં.

આગળ જુઓ મોનો ગાર્ડનની અદભુત તસવીરો