• Gujarati News
  • Arohan Arangetral Dute Performance By Amdavadi Woman

અ'વાદી યુવતીઓનું આરોહણ આરંગેત્રલમાં ડ્યૂએટ પરફોર્મન્સ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નૃત્યભારતી અકાદમી ઓફ ડાન્સ દ્વારા યોજવામાં આવેલાં પ્રથમ રંગમંચ આરોહણ આરંગેત્રલમાં મિતવા મિસ્ત્રી અને મહેક ભટ્ટ દ્વારા ઠાકોરભાઇ દેસાઇ હોલ ખાતે તેમનું પહેલું રંગમંચ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં બંને નત્યાંગનાઓએ ગણેશ વંદના, અલ્લારિપુ, જતિસ્વરમ, ક્રિષ્ણાસુદામા, વરણમ, મંદિર તારું અને તિલાનાંનું પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું.