અમદાવાદમાં હોટેસ્ટ કુડીઓ ઉતરી રેમ્પ પર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યુ એલ.જે. કોમર્સ કોલેજ દ્વારા મેગા એન્યુઅલ ફંકશન ઈન્ટોક્સીકા-૨૦૧૨નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્ટુડન્ટ્સ દ્વારા ડાન્સ, ફેશન શો, મ્યુઝિક અને થીમેટિક સ્કીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં સ્ટુડન્ટ્સે ઘણા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. વિવિધ એક્ટિવીટીની પ્રસ્તુતિ કરી સ્ટુડન્ટ્સે સૌના દિલ જીતી લીધાં હતાં.