મોદી, અડવાણી, ગડકરી વીવાદ છાપે ચઢ્યો, જુઓ વીડિયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બીજેપીના ત્રણ દિગ્ગજ નેતાઓ વચ્ચે ચાલી રહેલું શીત યુદ્ધ હવે છાપે ચઢ્યુ છે. આજના ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ડિએનએ અને દિવ્યભાસ્કર સહીતના તમામ છાપાઓએ બીજેપીના આંતર કલહની નોંઘ લીધી છે.ભાજપથી લોકો નિરાશ થયા છેઃ અડવાણી. પોતાના બ્લોગ પર વિરોધ દર્શાવતા અડવાણી એ, ગડકરીને આત્મમંથન કરવાની સલાહ આપી છે. એટલુ જ નહીં, કર્ણાટક, ઝારખંડ અને કુશવાહાના મુદ્દે પણ નારાજગી દર્શાવી.