• Gujarati News
  • સરસપુરમાં બુટલેગરે બાતમીદાર યુવકને જાહેરમાં રહેેંસી નાખ્યો

સરસપુરમાં બુટલેગરે બાતમીદાર યુવકને જાહેરમાં રહેેંસી નાખ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરસપુર પિકર્સની ચાલી બહાર સરેઆમ તલવારો અને ચપ્પાના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્િન જેવી સ્થિતિ સર્જાઈ હતી. દારૂના આની બાતમી પોલીસને આપવાની અદાવતમાં બુટલેગર અને તેના સાગરીતોએ ભેગા મળી યુવકની હત્યા કરી દીધી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું હતું. જયારે પોલીસે સત્તાવાર રીતે, લગ્નમાં થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા થઈ હોવાનું રટણ કરતી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ પણ બુટલેગરના ઘરે હુમલો કર્યોહતો. પોલીસે સ્થિતિ થાળે પાડયા બાદ લોકોના આક્રોશને પગલે બુટલેગરના દારૂના આ પર રેડ કરતાં ત્યાંથી દેશી દારૂ મળી આવ્યો હતો.
સરસપુરમાં દારૂના ઓ ચલાવતા લિસ્ટેડ બુટલેગર કિશોર મકવાણા સ્થાનિક મેલડીનગર ખાતે રહેતો દીપક ઝાલા વારંવાર પોલીસને અરજી કરતો હતો. જેની અદાવતમાં કિશોર, તેના ભાઈ જગદીશ અને તેના સાગરીતોએ બપોરે દીપક ઝાલા પર તલવાર અને ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળાં ભેગાં થઈ જતાં બુટલેગર અને તેના માણસો ફરાર થઈ ગયા હતા. દીપકને શારદાબેન હોપિટલ ખસેડાયો જયાં પાંચ વાગ્યે તેનું મૃત્યુ નિપજયું હતું. સ્થાનિક લોકોના આક્રોશથી કિશોર ઘર છોડી ફરાર થઈ ગયો હતા. પોલીસે રોડ પર ઉતરી ગયેલા લોકટોળાંને સમજાવ્યા બાદ લોકો શાંત પડયા હતા. શહેરકોટડા પોલીસે કિશોર અને તેના સાગરીતો સામે હત્યાનો ગુનો નોંઘ્યો હતો. પોલીસ સત્તાવાર રીતે, હત્યાનું કારણ બે દિવસ પહેલા લગ્ન સમયે થયેલી તકરાર હોવાનું કહે છે. જયારે દીપક કિશોર સામે અરજી કરતો હોવાથી હત્યા કર્યાનું સ્થાનીકોનું રટણ કરે છે. શહેરકોટડા પોલીસમથકના પી.આઈ ડી.ડી.ગોહિલે જણાવ્યું કે, સરસપુર પિકર્સની ચાલી બહાર સરેઆમ તલવારો અને ચપ્પાના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્િન જેવી સ્થિતિ સર્જાઈ હતી. દારૂના આની બાતમી પોલીસને આપવાની અદાવતમાં બુટલેગર અને તેના સાગરીતોએ ભેગા મળી યુવકની હત્યા કરી દીધી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું હતું. જયારે પોલીસે સત્તાવાર રીતે, લગ્નમાં થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા થઈ હોવાનું રટણ કરતી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ પણ બુટલેગરના ઘરે હુમલો કર્યોહતો. પોલીસે સ્થિતિ થાળે પાડયા બાદ લોકોના આક્રોશને પગલે બુટલેગરના દારૂના આ પર રેડ કરતાં ત્યાંથી દેશી દારૂ મળી આવ્યો હતો.
સરસપુરમાં દારૂના ઓ ચલાવતા લિસ્ટેડ બુટલેગર કિશોર મકવાણા સ્થાનિક મેલડીનગર ખાતે રહેતો દીપક ઝાલા વારંવાર પ