• Gujarati News
  • શહેરના મેનહોલની સફાઇનું કામ હજુ પણ બાકી

શહેરના મેનહોલની સફાઇનું કામ હજુ પણ બાકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : શહેરમાં ચોમાસા દરમિયાન પ્રજાને પડતી મુશ્કેલીઓ તેમજ તેમની ફરિયાદોના નિકાલ માટે પ્રિ મોન્સૂન એકશન પ્લાન માટેની બેઠક મેયરે બોલાવી હતી જેમાં ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા ભાજપના નેતા સહિતના હોદ્દેદારો હાજર હતા બેઠકમાં સત્તાધારી પ ાની પોલ ન ખુલી જાય તે માટે વિપ ાને આંમત્રણ અપાયું ન હતું તેવો બદરૂદ્દીન શેખે આ ોપ કરતાં જણાવ્યું હતું કે,