• Gujarati News
  • પ્રથમવાર પાણી માટે MOU

પ્રથમવાર પાણી માટે MOU

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રથમવાર પાણી માટે MOU
અમદાવાદ|મ્યુનિ.કોર્પોરેશનવોટર સપ્લાય, ડ્રેનજ, બ્રિજ, ગર્વનસ અને વેસ્ટ વોટર ટેકનોલોજીના અદાનપ્રદાન માટે પ્રથમ વખત કોઇ દેશ સાથે એમઓયુ કરાશેે. આગામી સપ્તાહે ભારત અને ચીનના વડાપ્રધાનની હાજરીમાં ચીનના ગ્વાન્ઝુસિટીના સત્તાવાળાઓ તેમજ મ્યુનિ.કોર્પોરેશના સત્તાધીશો વચ્ચે એમઓયુ કરવામાં આવી રહ્યા છે.