• Gujarati News
  • સ્કૂલોમાં કેમેરા ટેબ્લેટ લગાવાશે

સ્કૂલોમાં કેમેરા-ટેબ્લેટ લગાવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્કૂલોમાં કેમેરા-ટેબ્લેટ લગાવાશે
અમદાવાદ|શિક્ષણબોર્ડ દ્વારા લેવામાં આવનારી 11-12 સાયન્સની પરીક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય ડીઈ કચેરી હસ્તકની શાળામાં ફરજીયાત પણે સીસી ટીવી કેમેરા કે ટેબ્લેટ લગાવવા આદેશ આપ્યો છે. જે શાળામાં સીસી ટીવી કેમેરા હોય તો આવી શાળામાં ફરજિયાતપણે સીસી ટીવી કેમેરા લગાવી દેવા.