• Gujarati News
  • હોમવર્કથી લિર્નિંગ એબિલીટી વધે છે

હોમવર્કથી લિર્નિંગ એબિલીટી વધે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોમવર્કથી લિર્નિંગ એબિલીટી વધે છે

ફિલ્ડના એક્સપર્ટસ કહે છે કે પહેલ સાથે ર્બોડને એવી સ્કૂલોની એક્ટિવિટી સારી રીતે જાણવી પડશે કે જેમાં સૌથી વધારે હોમવર્ક અપાય છે. કેમ કે હોમવર્કનો હેતુ લર્નિંગ એબિલીટી વધારવાનો હોય છે.

બોર્ડે દ્વારા વેબસાઈટ www.cbsesacademic.in પર ફોર્મ અપલોડ કરી દેવાયું છે. પ્રિન્સિપાલ, ટીચર્સ અને સ્ટુડન્ટ્સની સાથે પેરેન્ટ્સ પણ પોતાના સજેશન ફીડબેક ફોર્મમાં 15 સપ્ટેમ્બર સુધી ભરીને ર્બોડને આપી શકે છે.

ઇન્ટરનેટના ઉપયોગ માટે મત

15 સપ્ટે સુધી ફીડબેક આપો

cbse update

સીબીએસઈ બોર્ડ દ્વારા વેબસાઈટ પર મૂકાયેલા ફોર્મમાં એજ્યુકેશનમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે ઈન્ટરનેટ સાથે જોડાયેલા સવાલો પણ પૂછવામાં આવ્યાં છે.

િસટી િરપોર્ટર :અમદાવાદ

સેન્ટ્રલબોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન તરફથી હોમવર્કને ઈઝી બનાવવાના હેતુ સાથે સ્ટુડન્ટ્સના એરિયા ઓફ ઈન્ટ્રેસ્ટને જાણવા માટે નવી પહેલ કરાઈ છે. માટે ટીચર્સ અને સ્ટુડન્ટ્સે ઓનલાઈન ફીડબેક સીબીએસઈને આપવાના રહેશે. ફીડબેક માટે બોર્ડે 10 સવાલો તૈયાર કર્યા છે. સાથે વિશેષ કમેન્ટ પણ માગી છે. પહેલની સાથે બોર્ડ સ્ટુડન્ટ્સ પાસેથી જાણવાનો પ્રયાસ કરશે કે તેમના માટે હોમવર્ક બોરિંગ છે કે ક્રિએટિવ. હોમવર્કમાં પ્રેક્ટિસ પોર્શન વધારે છે. સ્ટુડન્ટ્સ માટે સજેશન ઓનલાઈન ફીડબેક ફોર્મ વેબસાઈટ પર અપલોડ કરાયું છે.

CBSE : હોમવર્ક પર હવે સ્ટુડન્ટ્સ આપશે ફીડબેક