• Gujarati News
  • િફલ્મ ‘ખૂૂબસૂરત’ના પ્રમોશન માટે સોનમ કપૂર અને ફવાદ ખાને અમદાવાદની મુલાકાત લીધી

િફલ્મ ‘ખૂૂબસૂરત’ના પ્રમોશન માટે સોનમ કપૂર અને ફવાદ ખાને અમદાવાદની મુલાકાત લીધી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િફલ્મ ‘ખૂૂબસૂરત’ના પ્રમોશન માટે સોનમ કપૂર અને ફવાદ ખાને અમદાવાદની મુલાકાત લીધી

ફવાદ ખાન સાથે થયેલી વાતચીત

{અમિતાભ બચ્ચને જોઈને મોટો થયો છું

મેંક્યારેય નહોતું વિચાર્યું કે અમિતાભ બચ્ચનને હંુ મળીશ. હંુ તેમને જોઈને મોટો થયો છું. તેમને મળવાનો અનુભવ અલગ હતો.

{સોનમ ન્યુક્લિયર રિએક્ટર છે

હંુથોડો શરમાળ છું. જ્યારે ફિલ્મ માટે ઓફર આવી અને મળ્યા ત્યારે મને થયું કે ફિલ્મમાં યંગ ટીમ છે. તેથી કામ કરવાની મઝા આવશે. સોનમ એકદમ એનર્જેિટક છે, ન્યુક્લિયર રિએક્ટર છે.

{ડાયલોગમાં ઉર્દૂ શબ્દો આવી જતા હતા..

અલફાસ,મસલા,ઝુબાન, જેવા ઉર્દૂ શબ્દો બોલાઈ જાય છે. જ્યારે ફિલ્મના સેટ પર ડાયલોગ હું બોલું ત્યારે મારી આદત છે કે ડાયલોગ હંુ મારી રીતે તૈયાર કરંુ પણ. ખૂબસૂરતના સેટ પર ક્યારેક વધુ ઉર્દૂ શબ્દો બોલાઈ જતાં ત્યારે તેઓ કહેતા કે શબ્દો અહીં કોઈ નહીં સમજી શકે, તેથી અમુક શબ્દો બાબતે થોડી મુશ્કેલીઓ ચોક્કસથી થઈ.

{અમદાવાદ બહુ ગ્રીન છે.

અમદાવાદમાંઆવ્યો નહોતાે ત્યાં સુધી એવું લાગતુ હતંુ કે, જે છે તે મુંબઈ છે. પણ અહીં આવ્યો પછી જોયું કે અર્બન છે, ગ્રીન છે,અને લોકો ઘણાં સારા છે અને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો.

{ઘરમાં હું ઘણી મસ્તી કરંુ છું

મનેસાંભળવું વધારે ગમે છે. હંુ માનું છું કે જ્યાં તમને બોલવાનું કહે ત્યાં બોલવું જોઈએ. જોકે એક વાર જો હંુ બોલવાનું શરું કરું ત્યારબાદ મને બંધ કરવો મુશ્કેલ છે. અને હું ઘરમાં ઘણો મસ્તીખોર છું .

મારા લગ્નનો ડ્રેસ અમદાવાદી ડિઝાઇન કરશે

સોનમ કપૂર સાથે થયેલી વાતચીત

{રેખાજી ફિલ્મ જોશે

રેખાજીફિલ્મથી ઘણાં ખુશ છે. તેઓ થોડા દિવસમાં ફિલ્મ પણ જોશે. તેમને સૌથી પહેલા ફિલ્મ બતાવવાના છીએ. જોકે તેમના કેરેક્ટરથી મારું કેરેક્ટર એકદમ અલગ છે. પણ હા કમ્પેરિઝનનું પ્રેશર હંમેશાં રહેવાનું.

{હંુ અને ક્રોન્ટ્રોવર્સિ

મારામગજમાં જે હોય તે બોલંુ છું. એક છોકરી પાસે તેનો અવાજ હોવો જોઈએ, મારા મગજમાં જે આવે અને જે સાચંુ લાગે તે બોલંુ છું. કોન્ટ્રોવર્સિ વિશે બહંુ નથી વિચારતી.

{ઈન્ડિયન ડિઝાઈનર્સના કામને સપોર્ટ કરંુ છું

ઈન્ટરનેશલડિઝાઈનર્સના કપડાં કરતાં આપણા ઈન્ડિયન ડિઝાઈનર્સને એક્સપોઝર મળે તે મને વધારે ગમે છે. તેથી હંુ જે કપડાં પહેરંુ તેનું રેગ્યુલર અપડેટ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર હોય. અને આવી રીતે ઘણી ઈન્ડિયન સ્ટાઈલ હવે લાઈમ લાઈટમાં આવી ગઈ છે.

{ગુજરાતી ડ્રેસ પહે