• Gujarati News
  • અમદાવાદ: ચાંદખેડાનાશાલીગ્રામ બંગ્લોઝમાં રહેતી હિના પાટિલની હત્યા કરનારા ભરત પરમારની

અમદાવાદ: ચાંદખેડાનાશાલીગ્રામ બંગ્લોઝમાં રહેતી હિના પાટિલની હત્યા કરનારા ભરત પરમારની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ચાંદખેડાનાશાલીગ્રામ બંગ્લોઝમાં રહેતી હિના પાટિલની હત્યા કરનારા ભરત પરમારની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી છે. એકતરફી પ્રેમમાં ભરતે ધાબા પરથી ઘરમાં ઘૂસી હત્યા કરી હતી. હત્યાનો કોઈ ઈરાદો હતો પણ િહનાને તે સમજાવવા જતાં બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાટમાં છરીના ઘા માર્યા હતા. ચાંદખેડા પોલીસમથકના પી.આઈ.એમ.યુ.મસીએ જણાવ્યું હતું કે, ભરતની આજે ધરપકડ કરાઈ છે. તેના કહેવા પ્રમાણે િહના તેની સાથે બોલતી નહીં હોવાથી તે સમજાવવા માટે ગયો હતો. મંગળવારે રાત્રે ભરત હિનના ઘરે ધાબા પરથી પહોંચ્યો હતો.

ચાંદખેડાની યુવતીનો હત્યારો ઝડપાયો